Flipkart એ સપર્શી લે તેવી વિડિઓની સાથે ડિલીવરી હીરોને આપી શ્રદ્ધાંજલિ

ફ્લિપકાર્ટની ડિલીવરી હિરોને શ્રદ્ધાંજલિ

ભલે તે નવા SOP નું પાલન કરવા માટે વળગી રહ્યાં હોય, ઉનાળાના દિવસોમાં પણ ફરજિયાત માસ્કિંગ, લૉકડાઉન હેઠળના રાજ્યો દ્વારા નિર્દેશિત નવા નિયમો અને નિયમોનો સામનો કરવો, આખરે તમારા અપેક્ષિત પ્રોડક્ટ સાથે તમારા સ્થાને પહોંચવું,

 • Share this:
  જ્યારથી મહામારી શરૂ થઈ છે ત્યારથી અમે ઉમંગની સાથે ડીજીટલ દુનિયામાં આવ્યા છીએ. સોસિયલ ડિસ્ટન્સને લીધે આપણા મનપસંદ મૉલ્સ અને આઉટિંગ્સની મર્યાદિત પહુંચ સાથે, આપણે ઇચ્છીએ છીએ તે લગભગ કોઈ પણ પ્રોડક્ટ દ્વારા વિશ્વને અમારા ઘરના દરવાજા પર આમંત્રિત કરીએ છીએ.

  આ બધામાં, એક અતુટ કડી એ ડિલિવરી હીરો દ્વારા પ્રદર્શિત કરવામાં આવતી અડિગ ભાવના છે જેમણે વસ્તુઓ આપણા ઘરના દરવાજા પર સલામત અને સુરક્ષિત રીતે ડિલીવરી કરવાની કલ્પના કરતાં પણ વધુ મુશ્કેલીઓનો સામનો કર્યો છે. ભલે તે નવા SOP નું પાલન કરવા માટે વળગી રહ્યાં હોય, ઉનાળાના દિવસોમાં પણ ફરજિયાત માસ્કિંગ, લૉકડાઉન હેઠળના રાજ્યો દ્વારા નિર્દેશિત નવા નિયમો અને નિયમોનો સામનો કરવો, આખરે તમારા અપેક્ષિત પ્રોડક્ટ સાથે તમારા સ્થાને પહોંચવું, ડિલીવરી કર્મચારીઓની માટે અતિ મુશ્કેલ ભર્યું રહ્યું છે.

  તમે હાલનાં દિવસોમાં પણ તે વાતો પર ધ્યાન આપ્યું હશે નહીં, ડોરસ્ટેપ ડિલીવરીની પ્રકૃતિને જોતાં, જેમને ડિલીવરીનો વિકલ્પનાં સ્વરૂપમાં વૃદ્ધિ જોઈ છે.પરંતુ જેમ રાષ્ટ્ર ધીમે-ધીમે બીજી લેહરમાંથી બહાર આવે છે અને ડિલીવરી ફરીથી હર્ષ ઉલ્લાસ સાથે શરૂ થાય છે, તે લોકો માટે આપણો પ્રેમ બતાવવાનો આ યોગ્ય સમય છે, જેમના વિના આ લૉકડાઉન હજી વધુ અસહનીય હોત. ડિલીવરી હીરોને પ્રેમ બતાવવાનો આવી ગયું સમય છે.

  Flipkartનો જૅસ્ચર –

  મહામારી દરમિયાન તેમના અપાર યોગદાનને ઓળખવા અને દર્શાવવા માટે, Flipkart એક ટૂંકી વિડિઓ બનાવી છે જે ડિલીવરી હીરોએ તેમના ચહેરા પર સ્મિત સાથે દૂર કરેલા તે પડકારોને રજૂ કરે છે જેથી તેઓ બદલામાં ગ્રાહકના ચહેરા પર સ્મિત લાવી શકે.

  વિડીઓની શરૂઆત રોશની નામની એક ડિલીવરી હીરોથી થાય છે, જે સવારે જલ્દી ઉઠીને પોતાનું કામ શરુ કરી દે છે. કેમ કે તેમને તે આઇટમને પહોચાડવાની માટે જવું પડે છે, જેને તમે અને મારા જેવા લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં હોય છો. તે તેમની આઇડી બતાવીને પોલીસ ચેકપોસ્ટને ઓળંગે છે, પોતાનું અડધું ટિફિન ખાય છે, તેમની આગલી ડિલીવરીને પૂર્ણ કરે છે અને ઘરોની બહાર પાર્સલ આપવા માટે ઉપરી માળ પર ચડતી સમયે તૂટેલા લિફ્ટને બદલે સીડીઓનો સહારો લે છે.

  વિડીઓની શરૂઆતમાં કહેવામાં આવ્યું છે કે ડિલીવરી હીરો, સેન્ટા ક્લોઝ અથવા કાબુલીવાલાથી ઓછુ નથી, જેઓ હંમેશા સમય પર પહુચવા અને ગિફ્ટ લઈને આવવા માટે જાણીતા છે. આ જ કારણ છે કે રોશનીનાં કામનાં ડિલીવરીમાં નોંધ ‘ખુશીઓ પ્રદાન કરવું’ લાઈન તદન સાચી સાબિત થાય છે.

  રોશની ડિલીવરી કરવા માટે, આખો દિવસ અનેક સ્થાને જાય છે, ભલે ઑનલાઇન શિક્ષા છતાં સાયન્સનો પ્રેક્ટિકલ પ્રોજેક્ટ બનાવવા માટે ઉત્સુક રોહન નામનાં બાળક માટે સ્ટેશનરી પહોચાડવાનું હોય, ભલે ડિસુઝા આંટીને ફેશિયલ સ્ટીમર આપવું હોય અથવા તે ડિમ્પલ નામની મહિલાને ખાંડની ડિલીવરી આપવાની હોય જેમને પોતાની સાસુમાં માટે ગુલાબજાંબુ બનાવવું છે.  વિડીઓમાં તે સ્થિતિઓ દરમિયાન રોશનીનાં જિંદગીને બતાવવામાં આવ્યું છે, કોઇપણ વ્યક્તિ કલ્પના કરી શકે છે કે કેટલાં લોકો તેમની સુવિધા અનુસાર, આઇટમોને ઑનલાઇન ઑડર આપે છે અને તેમને રોશની જેવી ડિલીવરી હીરોનાં માધ્યમથી ઘર બેઠા પ્રાપ્ત કરે છે. તેથી, Flipkart ઈચ્છે છે કે પ્રત્યેક વ્યક્તિ હસતાં-હસતાં તેમને યાદ કરે અને તેમનો આભાર વ્યક્ત કરીને #CelebratingDeliveryHeroes હીરો બને. છેવટે, આ હીરો માત્ર આઇટમથી ભરેલા પાર્સલ પહોંચાડી રહ્યા નથી, પરંતુ દરેક વખતે જયારે તેઓ આપણા દરવાજા પર આવે છે તો તેઓ આપણી આશાઓ અને ઈચ્છાઓની બંડલો પણ ડિલીવરી કરે છે.

  This article has been created by the Studio18 team on behalf of Flipkart
  Published by:Margi Pandya
  First published: