Home /News /lifestyle /ફર્સ્ટ ટાઇમ શારિરિક સંબંધ બાંધો છો? તો ખાસ રાખો આ ધ્યાન, નહીં તો દુખાવો..
ફર્સ્ટ ટાઇમ શારિરિક સંબંધ બાંધો છો? તો ખાસ રાખો આ ધ્યાન, નહીં તો દુખાવો..
રિલેશન રાખવાથી વિશ્વાસ વધે છે.
Relationship tips: લગ્ન પછી રિલેશન રાખવાનું અનેક ઘણું મહત્વ રહેલું હોય છે. રિલેશન રાખવાથી કપલની વચ્ચે વિશ્વાસ વધે છે. આ સાથે જ રિલેશન રાખતા પહેલાં અને પછી ખાસ કરીને અનેક બાબતોનું ધ્યાન રાખવુ જોઇએ.
Relationship tips: ફિઝિકલ રિલેશન એક મહત્વતા લાઇફમાં ધરાવે છે. આમ વાત કરવામાં આવે તો ફિઝિકલ રિલેશન રાખતા પહેલાં અને પછી નાની-નાની બાબતોનું ખાસ ધ્યાન રાખવુ જોઇએ. આ સાથે જ આ પાર્ટને ચોખ્ખા પાણીથી સાફ કરવુ ખૂબ જરૂરી છે. ફિઝિકલ રિલેશનને લઇને અનેક લોકોના મનમાં અલગ-અલગ સવાલો થતા હોય છે. આમ, તમને જણાવી દઇએ કે તમે ફર્સ્ટ ટાઇમ રિલેશન રાખી રહ્યા છો ખાસ કરીને આ ટિપ્સ ફોલો કરો. આ ટિપ્સ તમને અનેક રીતે કામમાં આવશે. તો જાણો આ વિશે તમે પણ..
પહેલી વાર રિલેશન રાખો છો તો ખાસ રાખો આ ધ્યાન
તમે પહેલી વાર રિલેશન રાખો છો તો ખાસ કરીને ગભરાશો નહીં. તમે તમારા મનમાં ડર રાખો છો તો તમે આ પળને એન્જોય કરી શકતા નથી. આ સાથે જ તમારા પાર્ટનર સાથે તમારો ઝઘડો પણ થઇ શકે છે.
પહેલી વાર રિલેશન રાખી રહ્યા છો તો તમે ખાસ કરીને તમારા પાર્ટનર સાથે આ વિશે ખુલીને વાત કરો. તમારા પાર્ટનર સાથે વાત કરવાથી તમારું મન શાંત થઇ જાય છે અને સાથે તમારા મનમાં ડર રહેતો નથી. રિલેશન પણ બન્ને વ્યક્તિની ઇચ્છા હોય તો તમે રાખી શકો છો. આ માટે તમે પાર્ટનર સાથે ખુલીને વાત કરવાની આદત પાડો.
તમારી ફર્સ્ટ નાઇટ છે અને તમે રિલેશન રાખવાને લઇને કંઇક મનમાં વિચારી રહ્યા છો તો સૌથી પહેલાં તમારા પાર્ટનરને આ વિશે વાત કરો કે તમારા મનમાં શું ચાલી રહ્યું છે.
ફર્સ્ટ ટાઇમ રિલેશન તમે રાખી રહ્યા છો અને તમને દુખાવો થાય છે તો તમે તરત જ તમારા પાર્ટનરને આ વિશે વાત કરો અને સ્ટોપ કરી દો. આમ કરવાથી તમને દુખાવો વધારે થતો નથી અને તમને બીજી તકલીફ થતી નથી.
પહેલી વાર તમે રિલેશન રાખી રહ્યા છો તો ખાસ કરીને પ્રાઇવેટ પાર્ટને પહેલાં ક્લિન કરી દો. આ સાથે જ રિલેશન રાખ્યા પછી પણ પ્રાઇવેટ પાર્ટને ક્લિન કરવાની આદત પાડો.
(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર