ફર્સ્ટ નાઈટથી પહેલા પુરૂષોને જાણવી જોઈએ આ વાતો

News18 Gujarati
Updated: September 14, 2018, 8:23 PM IST
ફર્સ્ટ નાઈટથી પહેલા પુરૂષોને જાણવી જોઈએ આ વાતો
ફાઈલ ફોટો
News18 Gujarati
Updated: September 14, 2018, 8:23 PM IST
લગ્ન વખતે સ્ટ્રેસ હોવુ સ્વાભાવિક છે. ખાસ કરીને વરરાજા અને નવી દૂલ્હનને. તમે પહેલાથી ગમે તેટલી તૈયારી કરી લો પરંતુ આ દિવસે કંઈકને કંઈ એવું થાય છે જેનો તમને અંદાજ પણ હોતો નથી. લગ્નની પ્રથમ રાત્રે વરરાજા-દૂલ્હનને એકબીજાને નજીકથી જાણવાની તક મળે છે. ડરથી ભરેલ એક્સાઈટમેન્ટ તમને નર્વસ પણ કરી શકે છે, ખાસ કરીને તેવા પુરૂષો જેઓ આનાથી પહેલા ક્યારેય કોઈ મહિલાની નજીક રહ્યા નથી. તેમના માટે છે અહી કેટલીક ટિપ્સ

બની શકે છે કે, તમે સેક્સ વિશે વિચારી રહ્યા હોવ પરંતુ સામેવાળી વ્યક્તિની ઈચ્છા શું છે તે જાણવુ ખુબ જ જરૂરી છે. બની શકે છે કે, પ્રથમ રાત્રે તે સેક્સ માટે તૈયાર ના હોય અને તમે બંને લોકો થાકી ગયા હોવ. યાદ રાખો, જ્યાર સુધી તમારા બંનેનું મન ના હોય તો તમે સેક્સ એન્જોય કરી શકતા નથી.

આપણે જાણીએ છીએ કે, ઘણા લોકો પર્સનલ હાઈઝીન અને ગ્રૂમિંગ પર ધ્યાન આપતા નથી. એક સર્વે અનુસાર, મહિલાઓને ગૂડ લૂકિંગથી વધારરે ગ્રૂમ્ડ છોકરાઓ પસંદ હોય છે.

તમે જેટલી આશા રાખી છે, તેનાથી પહેલા ક્વાઈમેક્સ પર પહોંચવું શરમમાં મૂકે તેવું હોઈ શકે છે. તમારે આને લઈને હેરાન થવાની જરૂરત નથી, સમય અને પ્રેક્ટિસ સાથે બધુ જ ઠિક થઈ જશે.

જો તમને ખબર ના હોય કે, ફિમેલ ઓર્ગેજમ કેટલુ ટ્રિકી હોય છે તો તમારે આના માટે પહેલાથી તૈયારી કરવી પડશે.
જો તમે પ્રથમ વખત સેક્સ કરી રહ્યાં છો તો તેને તમે યાદગાર બનાવવા માંગશો. જો તમારી પાર્ટનરને ઓર્ગેજમ ના મળે તો પોતાને બ્લેમ ના કરો, મહિલાઓ દરેક વખત સેક્સ પ ઓર્ગેજમ સુધી પહોંચતી નથી.
આપણે ફિલ્મમાં તે જોઈને મોટા થયા છીએ કે, સુહાગરાતના દિવસે એક ગ્લાસનો દૂધ, ફ્રેન્ડ્સની છેડછાડ અને અંતે સેક્સ માટે જ હોય છે. આ સત્ય નથી. સત્ય તો તે છે કે, ઘણા બધા જોડાઓ ફર્સ્ટ નાઈટ સેક્સ કરતા નથી. આમ તમારા પ્લાન પ્રમાણે બધુ ના થાય તો નિરાશ થવાની જરૂરત નથી.
First published: September 14, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...