ઘરનું ફર્નિચર આવું રાખશો તો નહીં આવે પૈસાની તંગી

ફેંગશુઇ અનુસાર, ફર્નિચરની ડિઝાઇન સરળ હોવી જોઈએ

News18 Gujarati
Updated: May 14, 2019, 11:05 AM IST
ઘરનું ફર્નિચર આવું રાખશો તો નહીં આવે પૈસાની તંગી
ફેંગશુઇ અનુસાર, ફર્નિચરની ડિઝાઇન સરળ હોવી જોઈએ
News18 Gujarati
Updated: May 14, 2019, 11:05 AM IST
ચાઇનાના વાસ્તુ શાસ્ત્ર ફેંગશુઇમાં જીવનને પોઝિટિવ બનાવવાના ઘણા માર્ગો જણાવ્યા છે. ઘર અથવા ઘરની આસપાસના વાસ્તુમાં કેટલાક ફેરફારો કરીને પોતાના જીવનમાં સુખ, વૈભવ અને પ્રગતિ કરી શકો છો. ચાલો તમને જણાવીએ કેટલીક ફેંગશુઇ ટીપ્સ, જેના અનુસાર, તમે ઑફિસના વાસ્તુને અનુકૂળ બનાવી શકો છો. જેથી સમયસર પ્રમોશન અને વેતનનો વધારો મેળવી શકો.

ફેંગશુઇ અનુસાર, ફર્નિચરની ડિઝાઇન સરળ હોવી જોઈએ. જો ફર્નિચરમાં ગોળાકાર અથવા તીક્ષ્ણ ધાર હોય, તો તેને બદલવું જોઈએ. એવું માનવામાં આવે છે કે તેમાં નકારાત્મકતાનો વાસ હોય છે.

ફેંગશુઇના જણાવ્યા મુજબ, હળવા ફર્નિચરને પૂર્વ અથવા ઉત્તર દિશામાં રાખવું જોઈએ. બીજી બાજુ, પશ્ચિમમાં અને દક્ષિણ દિશામાં ભારે ફર્નિચર રાખવું એ શુભ માનવામાં આવે છે.

ફેંગશુઇના જણાવ્યા મુજબ, પરિવારમાં સુખ જાળવી રાખવા માટે, પરિવારના સભ્યોની તસ્વીર લાકડાની ફ્રેમમાં લગાવીપૂર્વ દિશામાં દિવાલ પર લગાવવી જોઈએ.

ફેંગશુઇના જણાવ્યા અનુસાર, જો તમે તમારો વ્યવસાય વધારવા માંગતા હોવ તો ઘરના પૂર્વ ભાગમાં લાકડાનું ફર્નિચર અને સુશોભનની વસ્તુઓ રાખો. આ દિશામાં હંમેશાં હકારાત્મકતા હોય છે.

- ઑફિસમાં હંમેશા લાઇટ રંગના ફર્નિચરનો ઉપયોગ કરવો જોઈએ. હળવા રંગોથી પોઝિટિવિટી આવે છે.
First published: May 14, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...