આવા પુરૂષો પથારીમાં પત્નીને આપે છે વધુ સંતોષ!

News18 Gujarati
Updated: March 26, 2018, 6:42 PM IST
આવા પુરૂષો પથારીમાં પત્નીને આપે છે વધુ સંતોષ!
આપણાં દેશનાં મોટાભાગનાં પુરૂષો જીમ જઇને બોડી મેઇનટેઇન કરવાની જગ્યાએ જાડા થવાનું પસંદ કરે તો નવાઇ નહીં

આપણાં દેશનાં મોટાભાગનાં પુરૂષો જીમ જઇને બોડી મેઇનટેઇન કરવાની જગ્યાએ જાડા થવાનું પસંદ કરે તો નવાઇ નહીં

  • Share this:
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આપણી માનસિકતા કહે છે કે ફિટ પુરૂષોની સેક્સ લાઇફ વધુ મજેદાર હોય છે. પણ હાલમાં જ એક રિસર્ચમાં જે ખુલાસો થયો છે તે ચોકાવનારો છે.

આ રિસર્ચ મુજબ સિક્સ પેક્સ એબ્સવાળા પુરૂષોની સરખામણીએ જાડા પુરૂષો પથારીમાં મહિલાને વધુ સંતોષ આપે છે અને તેઓ સારુ પરફોર્મન્સ આપે છે.

ફિટ રહેનારા અને જીમમાં જતા પુરૂષોની સરખામણીએ જાડીયા પુરૂષોને ઇજેક્યુલેટ કરવામાં ત્રણ ગણો વધુ સમય લાગે છે તેથી તે તેમનાં સાથીને વધુ સમય સુધી સંતોષ આપી શકે છે.



આ રિસર્ચ ખરેખરમાં ચોકાવનારી છે. જો આ રિસર્ચની માની લઇએ તો આપણાં દેશનાં મોટાભાગનાં પુરૂષો જીમ જઇને બોડી મેઇનટેઇન કરવાની જગ્યાએ જાડા થવાનું પસંદ કરે તો નવાઇ નહીં.

 
First published: March 26, 2018, 6:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading