સમય કરતા વૃદ્ધ દેખાવા લાગશો, જો મેકઅપ વખતે કરશો આ ભૂલ

કદાચ આ માટે લોકો ડેટ પર જતા કે ઈન્ટરવ્યૂ આપવા જતા પહેલા પોતાના ચહેરા પર ટચઅપ કરવું પસંદ કરે છે. પરંતુ મેકઅપ દરમિયાન કરેલી ભૂલોના કારણે, સુંદર દેખાવા કરતા તે તમય કરતા વધારે ઘરડી દેખાવા લાગે છે.

News18 Gujarati
Updated: October 7, 2019, 11:03 AM IST
સમય કરતા વૃદ્ધ દેખાવા લાગશો, જો મેકઅપ વખતે કરશો આ ભૂલ
કદાચ આ માટે લોકો ડેટ પર જતા કે ઈન્ટરવ્યૂ આપવા જતા પહેલા પોતાના ચહેરા પર ટચઅપ કરવું પસંદ કરે છે. પરંતુ મેકઅપ દરમિયાન કરેલી ભૂલોના કારણે, સુંદર દેખાવા કરતા તે તમય કરતા વધારે ઘરડી દેખાવા લાગે છે.
News18 Gujarati
Updated: October 7, 2019, 11:03 AM IST
સામાન્ય રીતે છોકરીઓ ભીડમાં પણ પોતાની જાત માટે કંઈક હટકે દેખાવા ઈચ્છે છે. કદાચ કારણ એ છે કે તો પોતાની સુંદરતા વધારવા માટે ઘણા મેકઅપ પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. હા, એ વાત સાચી છે કે તે લગાવ્યા બાદ તેમનો કૉન્ફિડન્સ લેવલ વધી જાય છે. કદાચ આ માટે લોકો ડેટ પર જતા કે ઈન્ટરવ્યૂ આપવા જતા પહેલા પોતાના ચહેરા પર ટચઅપ કરવું પસંદ કરે છે. પરંતુ મેકઅપ દરમિયાન કરેલી ભૂલોના કારણે, સુંદર દેખાવા કરતા તે તમય કરતા વધારે ઘરડી દેખાવા લાગે છે. ચાલો જાણીએ કઈ ભૂલો ન કરવી જોઈએ...

સમય કરતા વૃદ્ધ દેખાવા લાગીશું, જો મેકઅપ કરતી વખતે કરી આ ભૂલ

આ રીતે કરો ફાઉન્ડેશનની પસંદગી

ફાઉન્ડેશન પસંદ કરતી વકતે પોતાના સ્કિન ટૉન અને સ્કિન ટાઈપનું ધ્યાન રાખવાનું ન ભૂલશો. જો તમે સાચા ફાઉન્ડેશનની પસંદગી કરો છો, તો તમને સ્કિન સુંદર અને ખીલેલી દેખાશે. પરંતુ ખોટા ફાઉન્ડેશનનો ઉપયોગ કરશો તો તમારો આખો ચહેરો ખરાબ દેખાશે. તેથી વધારે ઘેરા ફાઉન્ડેશનનો ઉપયોગ ન કરશો. તેનાથી ચહેરા પર ઝીણી ઝીણી રેખાઓ દેખાવાના કારણે ઉંમર કરતા વધારે ઘરડા દેખાશો.

બ્લશની પસંદગી આ રીતે કરો
બ્લશથી તમે ખૂબ જ સુંદર લૂક આપી શકો છો. પરંતુ તેના રંગોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. યોગ્ય બ્લશનો ઉપયોગ ન કરવાથી તમારી પર્સનાવિટી ઘણી મિચિત્ર લાગી શકે છે.
Loading...

કંસીલરની પસંદગી
તેનો ઉપયોગ તમે ચહેરાના ડાઘ ધબ્બા છૂપાવવા માટે કરી શકો છો. પરંતુ જો તમે સ્કિન ટૉન કરશો તો તમારી ઉંમર સામાન્ય કરતા વધારે દેખાશે અને તમારો લૂક પણ ખરાબ લાગશે.

ઝડપથી વધારવા છે વાળ? તો કરો આ કામ

સવારે ઉઠીને પાણીમાં આ એક ચીજ ઉમેરીને પીવાથી સટાસટ વજન ઉતરે છે

આ રીતે માથું ધોવાથી વાળમાં વારંવાર ડાઈ કે કલર કરવાની જરૂર નહીં પડે

આ દાળનો ઉપયોગ કરી લસણ-ડુંગળી વગર બનાવો અતિ સ્વાદિષ્ટ વઘારેલી ખીચડી
First published: October 7, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...