Wax કરાવતા હોવ તો, જાણી લો આ જરૂરી વાતો

News18 Gujarati
Updated: September 27, 2019, 12:13 PM IST
Wax કરાવતા હોવ તો, જાણી લો આ જરૂરી વાતો
જો કે તમારી આ સમસ્યામાં અમે તમારી મદદ કરી શકીએ. તમે ઘરે વેક્સ બનાવી શકો છો. અને લોકડાઉનના ખાલી સમયે વેક્સ કરીને પોતાની ત્વચાનું ધ્યાન રાખી શકો છો. સાથે જ અનિચ્છનીય વાળોથી તમને આમ કરવાથી મુક્તિ મળશે. અને તમને કોમળ ત્વચા મળશે. તો ઘરે વેક્સ બનાવવા માટે નીચેની સામગ્ર નોંધી લો.

  • Share this:
Wax કરાવતા હોવ તો, જાણી લો આ જરૂરી વાતો

પીરિયડ્સ દમિયાન ચામડી ઘણી સેન્સિટિવ થઈ જાય છે. તેથી એ સમય દરમિયાન વેક્સિંગ કરાવવાથી બચવું જોઈએ.

અણગમતા વાળથી છૂટકારો મેળવવા માટે લોકો ઘણી નવી નવી રીતો અજમાવે છે. કોઈ હેર રિમૂવલ ક્રીમનો ઉપયોગ કરે છે, કોઈ રેઝર તો કોઈક વેક્સ કરાવવાનો ઑપ્શન પસંદ કરે છે. કારણ કે તે ખાસ મોંઘુ પણ નથી હોતું તેમજ સાથે સ્કિન પણ ખૂબ જ સ્મૂથ લાગે છે. તે ખૂબ જ સૅફ અને લાંબા સમય સુધી ચાલે છે. આવો જાણીએ આ સાથે જોડાયેલી કેટલીક રોચક વાતો..

કૉસ્મોપૉલિટન વેબસાઈટમાં અપાયેલી માહિતી અનુસાર , પીરિયડ્સ દરમિયાન સ્કિન ઘણી સેન્સિટિવ થઈ જાય છે. તેથી એ સમય દરમિયાન વેક્સિંગ કરાવવાથી બચવું જોઈએ.

જો વાળનો ગ્રોથ 1/4 ઈંચ કે તેનાથી વધારે હોય તો વેક્સ કરાવવા છતાં વાળ સરખી રીતે નથી નીકળતા. આ સ્થિતિમાં જો તમે ઈચ્છો તો અણગમતા વાળને દૂર કરવા રેઝરનો ઉપયોગ કરવો એ સારો ઑપ્શન છે. પરંતુ તેના કરતા વધારે સારું એ રહેશે કે તમે એ વાળનો ગ્રોથ વધવા સુધીની રાહ જોઈ લો.

શેવ કરવાથી તમને તરત જ અણગમતા વાળથી છૂટકારો મળી જશે. પરંતુ થોડા સમય પછી ગ્રોથ વધારે લાગશે અને પછી તમારે વારંવાર રેઝરનો ઉપયોગ કરવો પડશે.આ પણ વાંચો- લોકોમાં ઑનલાઈન ટ્રાવેલનો વધ્યો છે ક્રેઝ, આટલા કરોડોની થાય છે કમાણી

આ પણ વાંચો- સુંદર અને સ્વસ્થ ચામડી માટે ભોજનમાં ઉમેરો આ વિટામીન

આ પણ વાંચો- શું છે થર્ડ હેન્ડ સ્મોક? અન્યના સ્મોક કરવાથી પણ થઈ શકે છે આ નુક્સાન

આ પણ વાંચો- હંમેશા સલવાર સૂટ પહેરીને જ કેમ ડાન્સ કરે છે સપના ચૌધરી?

આ પણ વાંચો- નેશનલ કૉમિક બુક ડે: બાળપણના આ કૉમિક પાત્રોને આજે પણ નથી ભૂલ્યું કોઈ

આ પણ વાંચો-  બજારમાં મળતી બ્યૂટી પ્રોડક્ટ લગાવ્યા વગર જ આ રીતે બની શકો છો સુંદર

આ પણ વાંચો-  ચહેરાની સાથે માથામાં ઘી થી મસાજ કરવાથી મળતો ફાયદો

આ પણ વાંચો-  આ રાશિના બાળકો હોય છે રોતડ અને
First published: September 27, 2019, 11:18 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading