Home /News /lifestyle /

ઉપવાસમાં પણ આખો દિવસ પેટ રહેશે ભરેલું, ખાઈ લો ફ્કત આ ચીજ

ઉપવાસમાં પણ આખો દિવસ પેટ રહેશે ભરેલું, ખાઈ લો ફ્કત આ ચીજ

ઉપવામાં પણ પેટ રહેશે ભરેલું, ખાઈ લો ફ્કત 1 વાટકી રાજગરાનો શીરો. નોંધી લો Recipe

રાજગરાનો શીરો બનાવવાની સામગ્રી:

2 કપ રાજગરાનો ઝીણો લોટ
1/3 કપ ઘી
11/2 કપ ખાંડ
2 થી 3 કપ દૂધ
કાજુ,બદામ,એલચી પાવડર

બનાવવાની રીત: સૌ પ્રથમ એક કડાઈમાં ઘી લઈ ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે તેમાં રાજગરા નો લોટ ઉમેરવો. ત્યાર બાદ તેને મિડિયમ ફ્લેમ પર સતત હલાવતાં રહેવુ નહી તો તળિયા મા લોટ ચોટી જશે. લગભગ 10 થી 12 મિનિટ સુધી શેકવુ, જ્યારે લોટ નો રંગ બ્રાઉન થઈ જાય અને શેકાવા ની સોડમ આવે ત્યાં સુધી શેકી લો. અને કાજુ કિસમિસ અને બદામ નાંખી ને એક મિનિટ માટે શેકી લો. ત્યાર બાદ લોટ અને ડ્રાયફ્રુટ શેકાય પછી તેમા તુરંત જ નવશેકુ ગરમ દૂધ ધીમે ધીમે રેડતા જાવ અને તવીથા થી હલાવતા જાવ.નહી તો ડ્રાયફ્રુટ બળી જશે. ત્યાર બાદ તુરત ખાંડ પણ નાખો જેથી તે દૂધ ની
First published:

Tags: Kitchen, ખોરાક, રેસીપી

આગામી સમાચાર