સની દેઓલના દીકરા પર ભડક્યો આ ઍક્ટર, કહ્યું- ક્યારેય સફળ નહીં થાય

 • Share this:

  સની દેઓલના દીકરા કરણ દેઓલે હાલમાં જ ફિલ્મ "પલ પલ દિલ કે પાસ" થી બૉલીવુડથી ડેબ્યુ કર્યું છે. આ ડેબ્યૂ બાદ તેમના ચારેય તરફથી ઘણાં વખાણ થઈ રહ્યા છે. માન્યું કે તે બોક્સ ઑફિસ પર કંઈ ખાસ કમાલ નથી બતાવી શકી. આ વચ્ચે કરણથી એક બૉલીવુડ ઍક્ટર ખરાબ રીતે નારાજ થઈ ગયેલ છે. એ બીજું કોઈ નહીં પરંતુ ઘણી વખત વિવાદોમાં રહેનારા કમાલ આર કાન એટલે કે KRK છે. તેણે એલાન કર્યું છે કે કરણ દેઓલ ક્યારેય બૉલીવુડમાં સફળ નહીં થાય. આ ગુસ્સા ભરેલા ટવીટ્ નું કારણ જાણીને તમે ચોંકી જશો.


  વાસ્તવમાં KRK ને કરણ દેઓલનું વ્યવહાર પસંદ નથી આવ્યું. તેમણે ટવીટ્ પર લખ્યું કે- "મેં આજે કરમ દેઓલને એયરપૉર્ટ પર જોયો હતો અને તેણે મને હેલ્લો પણ ન કહ્યું. જ્યારે હું તેનાથી મોટો છું અને આજના સમયે બૉલીવુડનો નંબર 1 ક્રિટિક છું. તેનો અર્થ એ છે કે આ છોકરોન ફક્ત ઍક્ટિંગમાં જ નબળો, પણ અંદરથી પમ ઘમંડી છે. તેથી તે બૉલીવુડમાં ક્યારેય સફળ નહીં થાય." એટલે KRK ને ગુસ્સો એટલે આવ્યો કારણ કે કરણે તેને એયરપૉર્ટ પર હેલ્લો પણ ન કહ્યું. અહીં જૂઓ તેનું ટવીટ્

  આ પણ વાંચો-  રોજ સ્મોકિંગ કરનારાઓએ આ 3 ચીજો અવશ્ય ખાવી, બચી જશો ગંભીર નુક્સાનથી

  આ પણ વાંચો- હંમેશા સલવાર સૂટ પહેરીને જ કેમ ડાન્સ કરે છે સપના ચૌધરી?

  આ પણ વાંચો- નેશનલ કૉમિક બુક ડે: બાળપણના આ કૉમિક પાત્રોને આજે પણ નથી ભૂલ્યું કોઈ

  આ પણ વાંચો-  બજારમાં મળતી બ્યૂટી પ્રોડક્ટ લગાવ્યા વગર જ આ રીતે બની શકો છો સુંદર

  આ પણ વાંચો-  ચહેરાની સાથે માથામાં ઘી થી મસાજ કરવાથી મળતો ફાયદો

  આ પણ વાંચો-  આ રાશિના બાળકો હોય છે રોતડ અને જિદ્દી

  આ પણ વાંચો-  આ 3 ચીજ ચહેરા પર લગાવવાથી કરશે બ્લીચનું

  Published by:Bansari Shah
  First published: