આ સમયે પાણી નહીં પીવાથી વજન ઉતારવામાં ઘણી સરળતા થઈ જશે

Bansari Shah | News18 Gujarati
Updated: September 28, 2019, 4:09 PM IST
આ સમયે પાણી નહીં પીવાથી વજન ઉતારવામાં ઘણી સરળતા થઈ જશે
જેનું વજન વધારે હોય તેણે સવારનો નાસ્તો મધ્યમ માત્રામાં લેવો જોઈએ. બપોરનું ભોજન પેટ ભરીને ખાવું જોઈએ. જેથી બપોરના સમયે પાચન તંત્ર વધારે સક્રિય હોય છે.

જેનું વજન વધારે હોય તેણે સવારનો નાસ્તો મધ્યમ માત્રામાં લેવો જોઈએ. બપોરનું ભોજન પેટ ભરીને ખાવું જોઈએ. જેથી બપોરના સમયે પાચન તંત્ર વધારે સક્રિય હોય છે.

  • Share this:
વજન ઓછું કરવાના સૌથી શ્રેષ્ઠ 10 સરળ ઉપાય

-1 ગ્લાસ હૂંફાળા ગરમ પાણીમાં 1 ચમચી કાળા મરીનો પાવડર, 4 ચમચી લીંબુનો રસ અને 1 ચમચી મધ મિક્સ કરી પીવાથી વજન ઘટે છે.
- કોબીજ વજન ઉતારવા ફાયદાકારક છે. કોબીજના પાન ફકાળીને ખાવાથી વજન ઝડપથી ઘટાડી શકાય છે.

- ભોજન પહેલાં ટામેટુંનું સૂપ અથવા કાચા ટામેટાં ખાવાથી વજન ઉતરે છે.
- વજન ઉતારવા લીલાં શાકભાજી નું સેવન વધારે કરો. તેમાં રહેલા ઔષધિય ગુણ શરીર માટે ઘણાં ફાયદાકારક છે.
- જેનું વજન વધારે હોય તેણે સવારનો નાસ્તો મધ્યમ માત્રામાં લેવો જોઈએ. બપોરનું ભોજન પેટ ભરીને ખાવું જોઈએ. જેથી બપોરના સમયે પાચન તંત્ર વધારે સક્રિય હોય છે.- રાતનું ભોજન સૂવાના 3-4 કલાક પહેલાં લઈ લો. તેનાથી વજન નિયંત્રણમાં રહેશે. ગરમ ખોરાક ઠંડા ખોરાક કરતા જલ્દી પચે છે.
- દિવસભર થોડું થોડું પાણી પીતાં રહેવું જોઈએ જેથી ખોરાક પચતો રહે. ભોજન પચાવવા પાણી કૂબ જ જરૂરી છે.
- અવશ્ય ધ્યાનમાં રાખો કે ખાતી વખતે પાણી ન પીવું જોઈએ.
- વાસી અથવા એક દિવસ પહેલાનો ખોરાક ન ખાશો. આ સિવા. પ્રોસેસ્ડ ફૂડનું સેવન ન કરશો. તેનાથી વજન વધારે વધે છે.

આ પણ વાંચો- લોકોમાં ઑનલાઈન ટ્રાવેલનો વધ્યો છે ક્રેઝ, આટલા કરોડોની થાય છે કમાણી

આ પણ વાંચો- સુંદર અને સ્વસ્થ ચામડી માટે ભોજનમાં ઉમેરો આ વિટામીન

આ પણ વાંચો- શું છે થર્ડ હેન્ડ સ્મોક? અન્યના સ્મોક કરવાથી પણ થઈ શકે છે આ નુક્સાન

આ પણ વાંચો- હંમેશા સલવાર સૂટ પહેરીને જ કેમ ડાન્સ કરે છે સપના ચૌધરી?

આ પણ વાંચો- નેશનલ કૉમિક બુક ડે: બાળપણના આ કૉમિક પાત્રોને આજે પણ નથી ભૂલ્યું કોઈ

આ પણ વાંચો-  બજારમાં મળતી બ્યૂટી પ્રોડક્ટ લગાવ્યા વગર જ આ રીતે બની શકો છો સુંદર

આ પણ વાંચો-  ચહેરાની સાથે માથામાં ઘી થી મસાજ કરવાથી મળતો ફાયદો

આ પણ વાંચો-  આ રાશિના બાળકો હોય છે રોતડ અને
First published: September 28, 2019, 4:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading