299 રૂ.માં સિલ્ક સાડી, 972માં ઘરે લાવો ફ્રિઝ, ચાલી રહી છે બમ્પર ઓફર

News18 Gujarati
Updated: December 17, 2018, 7:17 AM IST
299 રૂ.માં સિલ્ક સાડી, 972માં ઘરે લાવો ફ્રિઝ, ચાલી રહી છે બમ્પર ઓફર

  • Share this:
ઇ કોમર્સ કંપનીઓ ફ્લિપકાર્ટ, અમેઝો અને પીટીએમ મોલ ગ્રાહકોને લૂભાવવા માટે ડિલ્સ ઓફ ધ ડે હેઠળ રોચક સ્કીમ લાવી છે. જેમાં ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટથી લઇને હોમ એપ્લાયન્સ પર ભારે ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ સ્કીમમાં તમે ખૂબ જ સસ્તામાં પેનડ્રાઇમ, મેમરી કાર્ડ, હેડફોન અને મિક્સર ખરીદી શકો છો. આવો જાણીએ ફ્લિપકાર્ટ પર કેવી કેવી સ્કિમ ચાલી રહી છે.

અહીં ક્લિક કરી વાંચો ધોનીએ પત્ની સાક્ષીને પહેરાવી સેન્ડલ, તસવીર થઈ વાયરલ

કોઇને ગિફ્ટ આપવા ઇચ્છતા હોય તો આ તમારા માટે સૌથી સારી તક છે, કારણ કે ફ્લિપકાર્ટમાંથી તમે વિમલનાથ કંપનીની સિલ્ક સાડી માત્ર 299 રૂપિયામાં ખરીદી શકો છો. કારણ કે આ કંપનીની ઓરિઝનલ કિંમત 1299 રૂપિયા છે. આ સિવાય જોર્જેટ સાડી માત્ર 589 રૂપિયામાં ખરીદી શકો છો. આ ખરીદી માટે ફ્લિપકાર્ટની વેબસાઇટ ખોલો.

જો તમે ટ્રિમર ખરીદવા જઇ રહ્યાં છો તો ફ્લિપકાર્ટમાંથી તમને ફિલિપ્સનું ટ્રિમર માત્ર 779 રૂપિયામાં મળી જશે. જ્યારે તેની ઓરિઝનલ કિંમત 895 રૂપિયા છે. એટલું જ નહીં એલજીનું 29, 250 રૂપિયાનું ફ્રિઝ મહિને 972 રૂપિયામાં ઘરે લાવી શકો છો. આ સિવાય જો તમે આ ફ્રિઝને એક્સિસ બેંકના ક્રેડિટ કાર્ડમાંથી ખરીદો છો તો તમને 10 ટકા વધારાનું ડિસ્કાઉન્ટ મળશે. પ્રોડક્ટ ખરીદવા માટે ઓપન કરો ફ્લિપકાર્ડની વબેસાઇટ.

સ્માર્ટફોન આજના સમયમાં બધાની પહેલી જરૂરિયાત બની ગયા છે. એવામાં જો તમે ઇચ્છો છો કે તમારો ફોન ક્યારે બંધ ન થાય તો ફ્લિપકાર્ટ ફિલિપ્સ જેવા બ્રાંડેડ પાવર બેંક ખરીદી પર બમ્પર ઓફર આપી રહ્યું છે. અહીં તમે 11 હજાર mAh વાળી પાવર બેંક માત્ર 699 રૂપિયામાં ખરીદી શકો છો.

આ પણ વાંચો WhatsAppમાં આવ્યું કમાલનું ફીચર, હવે યૂઝર્સને ચેટમાં મળશે વીડિયોની મજા
First published: December 16, 2018, 6:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading