ચરબીના થર ઉતારશે અને Periods Pain થશે છૂમંતર, આ રીતે પીવો તજનું પાણી

News18 Gujarati
Updated: April 8, 2019, 12:21 PM IST
ચરબીના થર ઉતારશે અને Periods Pain થશે છૂમંતર, આ રીતે પીવો તજનું પાણી
Periods Pain થશે છૂમંતર, રોજ સવારે પીવો તજનું પાણી

Periods Pain થશે છૂમંતર, રોજ સવારે પીવો તજનું પાણી

  • Share this:
તજમાં ઘણાં ઔષધિય ગુણો રહેલા છે. ભોજનનો સ્વાદ વધારવા સ્વીટ, નમકીન, બેકિંગ અને સ્નેક્સની દરેક ડીશોમાં તમે આ ફ્લેવર આપી શકો છો. તજને ઉપયોગમાં લેવાની સાચી રીત- તેને થોડો સમય પાણીમાં પલાળીને રાખવું. હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે જો તમે તજના પાણીનું સેવન કરો છો તો તેનાથી શરીરમં થનારી ઘણી બીમારીઓને રોકી શકો છો. પરંતુ ધ્યાનમાં રાખો કે તજનું સેવન ડાયાબીટિસના દર્દી કરતો હોય તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.

Research: અજાણ્યા પુરુષો સાથે સંબંધ બનાવી સ્ત્રીઓને મળે છે વધુ ખુશી

પીસીઓએસ એક પ્રકારનું હોર્મોનલ ડિસઓર્ડર છે જેમાં આપણી સિસ્ટ ઓછી થવાની સાથે ઓવરીની સાઈઝ વધી જાય છે. તજના પાણીમાં થોડું મધ મિક્સ કરી પીવાથી આ સમસ્યા ઓછી થઈ શકે છે

તજમાં રહેલા એન્ટી-ઓક્સિડેન્ટ પોલીફિનોલ આપણી પાચન ક્રિયા મજબૂત કરે છે. તેમાં રહેલા એન્ટીવાયરલ, એન્ટીફંગલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હૃદયની બીમારીઓ થતાં રોકે છે.

જાણો ઉંમર પ્રમાણે કેટલી વખત સહવાસ માણવો યોગ્ય? રિસર્ચ

પીરિયડ્સ દરમિયાન થતો દુખાવો ઓછો કરવામાં પણ તજનું પાણી મદદગાર છે. જો રોજ એક કપ તજનું પાણી પીશો તો પીરિયડ્સ સમયે થતો દુખાવો ઓછો થશે.તજના પાણીથી વજન પણ ઘટાડી શકાય છે. કસમયે ભૂખ લાગતા જ્યારે આપણે ગળ્યું કે કેલોરી ભરેલું ખાવાનું વિચારતા હોવ તેનાથી કદાચ વજન વધી શકે છે, આ ક્રેવિંગને તજનું પાણી રોકે છે, અને વજન ઘટાડવામાં મદદ કરે છે.

આ પણ વાંચો-  #વાસ્તુ વિજ્ઞાન: રાજનીતિમાં જીતવાની અને સફળ થવાની વાસ્તુ TIPS

આ પણ વાંચો- શું તમે તો ઘરમાં નથી લગાવતાને આવા ઈનોસન્ટ ફોટો? નહિંતર થઈ જશે મગજ ખરાબ

આ પણ વાંચો- #કામનીવાત EPISODE 29: ઘણાં પ્રયત્નો બાદ પણ બાળક ન રહે તો શું કરવું?
First published: April 8, 2019, 11:19 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading