Home /News /lifestyle /#કામનીવાત: શું માસિક દરમ્યાન સેક્સ માણવું યોગ્ય છે?

#કામનીવાત: શું માસિક દરમ્યાન સેક્સ માણવું યોગ્ય છે?

આપણાં શાસ્ત્રોમાં અને પ્રાચિન આર્યુવેદિમાં પણ આ દિવસોમાં જાતીય સંબંઘથી દુર રહેવું તેમ લખેલ  છે

આપણાં શાસ્ત્રોમાં અને પ્રાચિન આર્યુવેદિમાં પણ આ દિવસોમાં જાતીય સંબંઘથી દુર રહેવું તેમ લખેલ  છે

    સમસ્યા:- મારી ઉમંર 22 વર્ષની છે. મેં એકવાર મારી ગર્લફ્રેન્ડનો માસિક ચાલુ
    હતો ત્યારે તેની સાથે સેક્સ કરેલ ત્યાર પછી મારા ગૃપ્તાંગની ટોપની ફરતે લાલ થઇ ગયું છે. તો મને એ જોઇને બીક લાગે છે. માર્ગદર્શન આપશો.

    ડો. પારસ શાહ
    ઉકેલ:- સ્ત્રીના માસિકમાં લોહી હોવાથી એમાં બેકટેરિયા જલદી ગ્રો થતા હોય છે
    જેથી જો સમયે કોઇપણ જાતના પ્રોટેક્શન એટલે કે નિરોધ વગર જાતિય સંબંધ
    રાખવામાં આવે તો ચેપ લાગવાની શક્યતાઓ વધારે રહેલ છે. આપણાં શાસ્ત્રોમાં અને પ્રાચિન આર્યુવેદિમાં પણ આ દિવસોમાં જાતીય સંબંઘથી દુર રહેવું તેમ લખેલ  છે.


    જ્યાં સુધી આપનાં ગુપ્તાંગનાં અગ્રભાગમાં લાલાશ થવાની વાત છે તો  આપે જો નિરોધ વગર સંબંધ રાખેલ હશે તો અગ્રભાગમાં લાલાશ ચેપને કારણે પણ હોઇ શકે છે. માટે સમય બગાડ્યા વગર ડોક્ટર પાસે તપાસ કરાવી, નિદાન કરાવો. અને જો કોઇ ચેપ હોય તો તે પ્રમાણે ડોક્ટરની સલાહ મુજબ દવા લો.

    (ડો. પારસ શાહ સાનિધ્ય મલ્ટી સ્પેશિઆલિસ્ટ હોસ્પિટલમાં ચીફ કંસલ્ટંટ
    સેક્સોલોજિસ્ટ છે)
    Published by:Margi Pandya
    First published:

    Tags: Dr paras shah, Health Tips, Kaamniwaat, Sexologist

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन