Home /News /lifestyle /

VIDEO: જો તમે તમારા કૂતરાને કરો છો પ્રેમ, તો આ વસ્તુ ક્યારે પણ ન ખવડાવો

VIDEO: જો તમે તમારા કૂતરાને કરો છો પ્રેમ, તો આ વસ્તુ ક્યારે પણ ન ખવડાવો

કૂતરૂ પાળવું અને તેની જવાબદારી નિભાવવી બે અલગ વાત છે, તેની સંભાળ રાખવી જોઈએ...

કૂતરૂ પાળવું અને તેની જવાબદારી નિભાવવી બે અલગ વાત છે, તેની સંભાળ રાખવી જોઈએ...

1 - દ્રાક્ષ
દ્રાક્ષ અને ક્રિસમસ કૂતરા માટે ખતરનાક બની છે, તેનાથી તમારા કૂતરાની કિડની ખરાબ થઈ શકે છે.

2 - બદામ
બદામ કૂતરાની શ્વાસ નળીમાં ફસાઈ શકે છે, તેને ખાતા નથી આવડતું, બદામથી તેનું પેટ પણ ખરાબ થઈ શકે છે

3- લસણ
લસણ કૂતરા માટે ઝહેર માનવામાં આવે છે. લસણથી કૂતરાને ચક્કર આવે છે, તે બેભાન પણ થઈ શકે છે.



4 - આઈસ્ક્રીમ
આઈસ્ક્રિમ ખાવાથી કૂતરાને ડાયરિયા થઈ જાય છે. તેને આઈસક્યૂબ ખવડાવી શકો છો.

5 - તજ
તજથી કૂતરાનું લીવર ખરાબ થઈ શકે છે.

6 - ચોકલેટ
ચોકલેટ કૂતરા માટે ધીમુ ઝહેર છે. તેનાથી તેનું હાજમા ખરાબ થાય છે, જો વધારે ખઈ જાય તો મોત પણ થઈ શકે છે.
First published:

Tags: Animals, Dog, Helth, Life style

આગામી સમાચાર