શું તમારી કાર વધારે ફ્યુઅલ ખાય છે? અપનાવો આ Tips અને એવરેજ વધારો

ગાડી ચલાવતા સમયે ક્લચ પર વધારે જોર આપવું નહીં. ક્લચ ઉપર વધારે જોર આપવાથી કારનું ફ્યુઅલ વધારે ખર્ચ થાય છે.

News18 Gujarati
Updated: November 7, 2019, 10:57 PM IST
શું તમારી કાર વધારે ફ્યુઅલ ખાય છે? અપનાવો આ Tips અને એવરેજ વધારો
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: November 7, 2019, 10:57 PM IST
ન્યૂઝ18ગુજરાતીઃ દરેક વ્યક્તિ ગાડી (car) ખરીદતા સમયે તેની એવરેજ જરૂર પુછે છે. સામાન્ય રીતે કાર ખરીદતા પહેલા લોકો કારની એવરેજની વધારે ચિંતા હોય છે. કારની એવરેજને લઇને લોકો એક બીજાને પણ પૂછતા હોય છે કે કારની એવરેજ વધારવા તેઓ શું કરે છે. અહીં અમે તમને ગાડીની એવરેજ વધારવાની કેટલીક ટિપ્સ (Tips) આપીશું. આ ટીપ્સની મદદથી તમે તમારી ગાડીની એવરેજ જરૂરથી વધારી શકશો. આવો તો જાણીએ ટિપ્સ

ગાડીના ક્લચ ઉપર વધારે જોર ન આપોઃ- ગાડી ચલાવતા સમયે ક્લચ પર વધારે જોર આપવું નહીં. ક્લચ ઉપર વધારે જોર આપવાથી કારનું ફ્યુઅલ વધારે ખર્ચ થાય છે. ક્લચ પર વધારે પ્રેશર આપવાથી ક્લચ ખરાબ પણ થઈ શકે છે.

આ પણ વાંચોઃ-આ 5 ઘરેલું ઉપાય તમારા કાળા પડેલા હાથ, પગ અને ચહેરો ચમકાવશે

ટ્રાફિકમાં ગાડી બંધ કરી દોઃ- જો તમે લાંબા ટ્રાફિક જામમાં છો તો, ગાડીની ઈગ્નિશન સ્વિચ બંધ કરી દો. આનાથી ફ્યુઅલની બચત થશે. ટાયરમાં એક પ્રકાની હવા પૂરો. ટાયરમાં ક્યારેક વધારે ક્યારેક ઓથી હવા ભરવાથી ફ્યુઅલ વધારે ખર્ચ થાય છે.

આ પણ વાંચોઃ-આ 'ગુજ્જુ ગર્લ' મીસ ઇન્ડિયા ઇન્ટરનેશનલમાં ભાગ લેશે, અભિનેત્રીઓને પાછળ પાડે એવી તસવીરો

એન્જિનની ક્ષમતાના હિસાબે ગેયર બદલોઃ-ગાડીની એન્જિનની ક્ષમતા પ્રમાણે ગેયર બદલો, જો તમે તમારા એન્જિનની ક્ષમતા વગર વધારે ગેયરમાં ગાડી ચલાવશો તો એન્જિનની સાથે ફ્યુઅલ ઉપર પણ અસર પડશે.
Loading...

આ પણ વાંચોઃ-ઇન્ટરનેટ ઉપર છવાઈ ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડે, જુઓ ફોટોશૂટની તસવીરો

ચોક્કસ સમયે ગાડીની સર્વિસ કરાવવીઃ- અમુક નક્કી સમય બાદ ગાડીની સર્વિસ જરૂરથી કરાવો. ગાડીની સર્વિસના કારણે એવરેજ સારી રહે છે. સમયસર કારની સર્વિસ કરાવવાથી કારની આયુમાં પણ વધારો થાય છે.
First published: November 7, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...