Home /News /lifestyle /

એક વ્યક્તિ એક જ સમયે બે અલગ અલગ લોકોને પ્રેમ કરી શકે- તે જ જોશ, ઉત્સાહ અને તીવ્રતા સાથે?

એક વ્યક્તિ એક જ સમયે બે અલગ અલગ લોકોને પ્રેમ કરી શકે- તે જ જોશ, ઉત્સાહ અને તીવ્રતા સાથે?

પ્રતિકાત્મક તસવીર

Polyamory ઘણું લોકપ્રિય થઇ રહ્યું છે. દરેક વ્યક્તિ સ્વાભાવિક રૂપથી આજન્મ એક જ વ્યક્તિની સાથે યૌન કે રોમેન્ટિક સંબંધ બાંધવા માટે બનેલું નથી હોતું. કટલાંક લોકો સંપૂર્ણ જીવનમાં એકથી વધુ પાર્ટનરની સાથે સંબંધ બનાવવાની ઇચ્છાઓ હોય છે.

પ્રશ્ન: શું આપને લાગે છે કે, એક વ્યક્તિ એક જ સમયે બે અલગ અલગ લોકોને પ્રેમ કરી શકે છે- તે જ જોશ, તેજ ઉત્સાહ અને તેજ તીવ્રતાની સાથે? કૃપ્યા જણાવો

જવાબ: હા, આ સંભવ છે એકથી વધુ લોકોની સાથે તે જ ઉત્સાહ, જોષ અને તીવ્રતાથી પ્રેમ કરવો પણ સ્વાભાવિક પણ છે. આમ છતાં એક લગ્ન વ્યવસ્થામાં સંપૂર્ણ માનવા વાળો આપણો સમાજ જે પણ કહે, એકથી વધુને સાથે પ્રેમ કરવાનો અર્થ એ નથી કે આપનો પ્રેમ ઓછો, સાચો કે ઇમાનદાર નથી.

‘Polyamory’ એક યૂનાની શબ્દ છે અને તેનો અર્થ છે, 'એકથી વધુને પ્રેમ કરવું.' મૂળ વિચારએ છે કે, પ્રેમ કોઇ સીમિત વસ્તુ નથી. જેમ પૈસાને વાપરી નાખવાથી તે પૂર્ણ થઇ જાય છે. તેમ પ્રેમની કોઇ સીમા નથી . લોકો એક સાથે જ એકથી અધિકને પ્રેમ કરી શકે છે. ઘણાં એવાં દંતિ હોય છે જેમને બેથી વધુ બાળકો હોય છે. અને તે બધાને એકજેવો જ પ્રેમ કરે છે. આપણે આપણાં માતા-પિતાથી, મિત્રોથી અને ભાઇ બહેનોથી પ્રેમ કરીએ છીએ. સામાજિક સુરક્ષા જેવી અન્ય વાતો ઉપરાંત સ્થાયી પારિવારિક જીવન માટે એક વિવાહ પદ્ધતિને અપનાવવામાં આવી જેથી કોઇ વ્યક્તિ માટે પૈતૃક ઓળખને સ્થાપિત કરવામાં આવી શકે જેથી તે જાણી શકાય કે તે બાળક ફક્ત તે મહિલાનું જ છે કારણ કે તે તેની સાથે સુઇ રહી છે, પણ આજે ચીજો બદલાઇ ગઇ છે. અને રિલેશનશિપમાં બદલાવ આવી રહ્યો છે. આજે અમે બાળકો દત્તક લેતા થયા છે. એવામાં પતિ-પત્ની હોય છે જેમને બાળકો નથી હોતા તેઓ સ્વેચ્છાથી તે બાળકોને અપનાવી લે છે. એવાં પણ કિસ્સા છે જેમાં જો દંપત્તિને બાળક ન થાય તો તેઓ તેમનાં પાર્ટનરનાં પૂર્વ લગ્ન કે રિલેશનશિપનાં જણેલાં બાળકો પણ અપનાવી લે છે.

આ પણ વાંચો- અમારૂ બાળક હજુ માતાનું દૂધ પીવે છે, સ્તન ઉત્તેજીત કરવાથી સ્તનપાન પર ખરાબ અસર પડે?

Polyamory ઘણું લોકપ્રિય થઇ રહ્યું છે. દરેક વ્યક્તિ સ્વાભાવિક રૂપથી આજન્મ એકજની સાથે યૌન કે રોમેન્ટિક સંબંધ બાંધવા માટે બનેલું નથી હોતું. કટલાંક લોકો સંપૂર્ણ જીવનમાં એકથી વધુ પાર્ટનરની સાથે સંબંધ બનાવવાની ઇચ્છાઓ હોય છે. જોકે, આપણાં પરંપરાગત મુક્યધારાની એક વિવાહ સંસ્કડતિમાં એકથી વધુની સાથે પ્રેમમાં હોવું મુશ્કેલીથી ભરેલું હોય છે અને આ માટે સાહસ જોઇએ. આ માલૂમ થયા બાદ કે આપનો પાર્ટનર કોઇ અન્યને પ્રેમ કરે છે તો તેનો સ્વીકાર કરી લેવો સહેલો નથી. વિશેષકરીને ત્યારે જ્યારે તે વ્યક્તિને સામે ભરપૂર પ્રેમ મળ્યો હોય. તેથી આ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે, આપનું એક વિવાહમાં વિશ્વાસ ન કરવું નૈતિક રૂપથી યોગ્ય છે કે નહીં

આપનું આપનાં પાર્ટનરને છેતરવું, તેનો વિશ્વાસ તોડવો અને એકથી વધુ લોકોને પ્રેમ કરવાને ‘polyamory’ને માફ કરવામાં આવી શકે નહીં. તમામ પાર્ટનરને આ અવશ્ય સમજવું જોઇએ કે, આપનાં જીવનમાં ફક્ત તે જ નથી. અને આપ એક જ લગ્નસંસ્થાનમાં માનવાની ઇચ્છા રાખતા નથી. પછી સંવાદ પણ જરૂરી છે. એકબીજાને પોતાની ઇચ્છા અંગે ઇમાનદારીથી જણાવવું જરૂરી છે. અને એકબીજા વિશે આપ શું વિચારો છો તે સુનિશ્ચિત કરો. તેમાં શામેલ દરેક પક્ષ એક જ પ્રકારનો મત રાખે તે જરૂરી છે. જેથી કોઇને દુખ ન પહોંચે.

સામાન્ય ધારણાથી વિપરીત Polyamory વધુ યૌન સુખ પ્રાપ્ત કરવા માટે નથી. કે પોતાનાં જીવનકાળમાં એકથી વધુ લોકોને રાખવા માટે નથી. કે આપની વિભિન્ન પ્રકારની જરૂરીયાતો પૂર્ણ કરવાં માટે નથી. તેનાંથી વ્યાવહારિક ફાયદા છે. જ્યારે કોઇ રિલેશનશિપમાં એકથી વધુ લોકો સામેલ હોય છે તો ખરાબ સમયમાં વધુ મદદની જરૂર હોય છે. પણ Polyamory તેનાંથી કહી વધુ છે. આ માટે હું આપને અનૈસ નિની એક વાત અહીં જણાવીશ, ' આપણાં માટે દરેક મિત્ર એક સંસાર છે અને કદાચ આ એવો સંસાર છે જેમાં તેમનાં આવવતા પહેલાં કોઇ અસ્તિત્વ ન હતું. અને આ મિલનથી જ આ નવી દુનિયા અસ્તિત્વમાં આવી છે. ' polyamory માં દરેક પાર્ટનરની સાથે બનનારા સંબંધ સંપૂર્ણ રીતે એક નવી દુનિયા આપણી સામે લાવે છે. અને રિલેશનશિપ દ્વારા જીવનને સમૃદ્ધ બનાવે છે. અને પછી આપણી પાસે તે લોકોનાં જીવનને સમૃદ્ધ કરવાની તક હોય છે. જેની સાથે આપણે રિલેશનમાં હોઇએ છીએ. રોમેન્ટિક રિલેશનશિપ મિત્રતાથી ઘણી વધારે આપણી અંદર એકથી વધુ દુનિયા બનાવે છે. polyamory આ સમૃદ્ધિઓ માટે નથી ન કે યૌન કે ન અન્ય જરૂરિયાત માટે છે.

આ પણ વાંચો- મને યૌન સંબંધમાં વિવિધતા પંસદ છે પણ મારી ગર્લફ્રેન્ડને નથી પસંદ, હું શું કરુ?

આ તે પરિકલ્પનાઓની સાથે આપણો પરિચય કરાવે છે જેનો સક્રિય પ્રયોગ લોકો polyamory ઉપ-સંસ્કૃતિમાં કરે છે. આપણે પોલીફિડેલિટી (Polyfidelity) અંગે વાત કરીએ છીએ. જેથી આપણે તે polyamory રિલેશનશિપ અંગે વિસ્તારથી વાત કરી શકીએ. જે નવાં પાર્ટનર પ્રત્યે ઓપન નથી અને તેને આવા સંબંધમાં અંતર રાખે છે. આ રિલેશનમાં એવાં પાર્ટનરની જરૂર છે જે નવાં સભ્યો સાથે જોડાવવાં સ્વતંત્ર હોય. જેમનાં માટે “compersion” જેવાં શબ્દનો પ્રયોગ થાય છે. જેનો અ્થ છે કોઇને પ્રેમ કરનારાને નવાં રિલેશનશિપ પ્રત્યે ખુશ થવું. આપણે 'વીટો' અંગે વાત કરીએ છી.એ એવી સહમતિ જે એખ વ્યક્તિને તેનાં પાર્ટર પર અન્ય વ્યક્તિ સાથેનાં સંબંધમાં મળે છે. ન કે દબાણ તે અનુભવે છે. આપણે નવાં રિલેશનશીપની ઉર્જાનું જશ્ન મનાવીએ છીએ। તે ચંચલ અને સુખદ અનુભવ અધિકાંશ લોકો માટે છે જ્યારે તે કોઇને પ્રેમ કરવાની વાત કરે છે. આ એવાં લોકો છે જે તે વ્યક્તિને ડેટ કરે છે જેને આપણે ડેટ કરીએ છીએ. (તેમને પ્રેમમાં પ્રતિદ્વંદ્વી રૂપે જોવા કરતાં અમૂમન સહયોગી, સમર્થક અને મિત્રનાં રૂપમાં જોવામાં આવે છે. )

આનાંથી વધુ, polyamory વાસ્તવમાં એવી વ્યવસ્થા ચે જેમાં આપ અને આપનાં પાર્ટનરને સહજ અનુભવ થાય છે અને આપ એવું ઇચ્છો છો, ઘણી વખત એકથી વધુ લોકો એકબીજાને પ્રેમ કરે છે અને એક સાથે રહે છે અને પ્રેમ કેર છે. નહીં તો એવું પણ થઇ શકે છે કે, આપનો પાર્ટનર લાંબી દૂરીનાં રિલેશનશિપમાં આપનો માત્ર મિત્ર હોય કે આપનો માત્ર ઓળખ હોય. બીજી તરફ જેમ ઓપન મેરેજમાં હોય છે. આપનો પાર્ટનર તે જાણે છે કે, આપ રિલેશનશિપ એક લગ્ન માટે નથી. અને બંને પાર્ટનરની અનુમતિ છે કે તે ઇચ્છે તો અન્ય સાથે સંબંધ બાંધી શકે છે. આપે આપની જરૂરીયાતને સમજવાની સ્વતંત્રતાને સમજવાની છે. અને આ એક એવી વ્યવસ્થા છે જે નક્કી કરે છે કે આપ આપનાં પાર્ટનરને કેટલું સહજ અનુભવ કરાવો છો.
Published by:Margi Pandya
First published:

Tags: Couple, Lifestyle, Relationship

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन