માસિક સમયે કઈ 10 વસ્તુઓનું સેવન ન કરશો

ગર્ભાશય અને પેટની માંસપેશીઓ માસિક સમયે નીકળતા પદાર્થને બહાર ધકેલે છે ત્યારે પેટમાં દુ:ખે છે

News18 Gujarati
Updated: October 12, 2018, 4:46 PM IST
માસિક સમયે કઈ 10 વસ્તુઓનું સેવન ન કરશો
ગર્ભાશય અને પેટની માંસપેશીઓ માસિક સમયે નીકળતા પદાર્થને બહાર ધકેલે છે ત્યારે પેટમાં દુ:ખે છે
News18 Gujarati
Updated: October 12, 2018, 4:46 PM IST
માસિક સમયે કઈ 10 વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ

ગર્ભાશય અને પેટની માંસપેશીઓ માસિક સમયે નીકળતા પદાર્થને બહાર ધકેલે છે ત્યારે પેટમાં દુ:ખે છે. જ્યારે શરીરમાં આ રીતનું સંકુચન થાય ત્યારે ક્રેમ્પ્સ આવે છે. જે મહિલાઓમાં ગ્લેંડસ હાર્મોન સ્તરથી વધારે હોય તેમને માસિક સમયે વધુ દુ:ખાવો થાય છે.  તેથી માસિકના દુ:ખાવામાં આ ખાદ્ય પદાર્થોનું સેવન ન કરશો.

પીરિયડસના દુ:ખાવામાં તરત રાહત અપાવતા ઘરેલૂ ઉપાય

1. કેફીન -
ચા-કૉફી કે સૉફટ ડ્રિકંસમાં કેફીન હોવાથી માસિક ધર્મના સમયે થતા ક્રેમ્પસને વધારી શકે છે.
કેફીન માંસપેશીઓને સંકુચિત કરે છે. જેથી આ દુ:ખાવો વધી જાય છે.
Loading...

આથી સારુ રહેશે કે માસિક ધર્મના સમયે કેફીનનું સેવન ન કરવું .
2. આલ્કોહલ-
માસિકમાં આલ્કોહોલના સેવનથી દુ:ખાવો વધી શકે છે
અલ્કોહોલ મૂત્રવર્ધક હોવાથી માસિક સમયે શરીરમાં પાણીની માત્રા વધી જાય છે.
3. ચોકલેટ-
તેમાં કેફીન હોવાથી રક્ત વાહીનીને સંકુચિત કરે છે, જેથી દુ:ખાવો વધી જાય છે.
4. માંસાહાર -
લાલ માંસ ખાવાથી માસિકમાં દુ:ખાવો વધી જાય છે.
તેમાં રહેલ અરચિડોનિક એસિડ પ્રોસ્ટેટ ગ્લેંડસને ઉત્તેજિત કરી દુ:ખાવાને વધારે છે.
5. દૂધ ઉત્પાદ-
દૂધ, દહીં, માખણ અને ચીઝમાં અરચિડોનિક એસિડ હોવાથી દુ:ખાવો વધે છે.
6. ફરસાણ -
ચિપ્સ, પ્રોસેસ્ડ ફૂડ, મીઠું વગેરેનું સેવન માસિક સમયે ન કરો.
તેમાં મીઠું વધારે હોવાથી શરીરમાં પાણી એકત્ર થાય છે અને દુ:ખાવો વધે છે.
7. અથાણું-
નમકીન અને ખાટા પદાર્થમાં સોડિયમ વધુ હોવાથી શરીરમાં પાણીની માત્રા વધે છે
જેનાથી દુ:ખાવો વધતો હોવાથી માસિક ધર્મમાં સેવન ન કરવું જોઈએ.
8. ડબ્બાબંદ ખાદ્ય પદાર્થ-
તળેલા ખાદ્ય પદાર્થ શરીરમાં એસ્ટ્રોજનનું સ્તરને વધારે છે
જેથી ગર્ભાશયમાં અસંતુલનના કારણે માસિકનો દુ:ખાવો વધી જાય છે.
9. તળેલા ખાદ્ય પદાર્થ-
તે શરીરમાં એસ્ટ્રોજનના સ્તરને વધારે છે અને ગર્ભાશયમાં અસંતુલન થાય છે
જેથી સ્નાયુઓમાં થતી ખેંચ વધી જાય છે.
10. ખાંડ-
ખાંડ સોજાને વધારે છે, તેથી માસિક સમયે તેનું સેવન ન કરશો
First published: October 12, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...