દૂધ સાથે ન ખાશો આ 7 ચીજો, નહીંતર શરીરમાં પ્રવેશી જશે આ બીમારી
- આમ તો કહેવાય છે કે અડદની દાળ ખાધા બાદ દૂધ ન પીવું જોઈએ. સ્વાસ્થ્ય માટે સારું નથી.
- દૂધ સાથે દહીં ન ખાશો. બંને અલગ અલગ લેવું. કારણ કે તેનાથી ચામડીની તકલીફ થઈ શકે છે.
- દૂધ સાથે લસણ, જાંબુ, માછલી વગેરે ન લેશો. તે દૂધથી વિપરિત હોવાથી ચામડીની તકલીફ થઈ શકે છે.
- દૂધ સાથે મીઠાં વાળા કારેલા પણ ન લેશો. હાનિકરક છે.
- દૂધ સાથે તલ ખાવા પણ હાનિકારક છે, ચામડીની તકલીફો થઈ શકે છે.
-દૂધ અને લીંબુ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પરંતુ બંને એકસાથે લેવું હાનિકારક છે.
- રાત્રે સૂવાના 3 કલાક પહેલા દૂધ પીવું લાભકારી છે. રાત્રે વધારે ગરમ દૂધ પીવું હાનિકારક છે.