આ 3 બીમારીઓમાં દર્દીનો જીવ લઈ શકે છે કાચી ડુંગળી..

આ 3 બીમારીઓમાં કાચી ડુંગળીનું સેવન દર્દી માટે છે ઝેર સમાન...

આ 3 બીમારીઓમાં કાચી ડુંગળીનું સેવન દર્દી માટે છે ઝેર સમાન...

 • Share this:
  3 બીમારીઓ ધરાવતા લોકોનો જીવ લઈ શકે છે. આવો જાણીએ કોને ન ખાવી જોઈએ ડુંગળી..

  ડુંગળી અને બટેકા તો દરેકના રસોડામાં બારેમાસ જોવા મળે તેવાં શાક છે. ઘણી વખત તો ડુંગળી વગર આપણા ભોજનમાં સ્વાદ જ નથી આવતો. પણ આ જ સ્વાદવર્ધક ડુંગળી આ 3 બીમારીઓ ધરાવતા લોકોનો જીવ લઈ શકે છે. આવો જાણીએ કોને ન ખાવી જોઈએ ડુંગળી..

  બ્લડ પ્રેશર- કાચી ડુંગળીના સેવનથી ઘણી વખત નસો ફૂલી જાય છે. જેથી શરીર માં બ્લડ પ્રેશર ઓછુ થઇ જાય છે. તેથી બ્લડ પ્રેશરના દર્દી માટે કાચી ડુંગળી ખુબ જ નુક્સાનકારક સાબિત થઇ શકે છે. તેથી ઓછા બ્લડ પ્રેશર વાળી વ્યક્તિએ કાચી ડુંગળીનું સેવન ના કરવું જોઈએ.

  પૂજાનું શ્રીફળ વધેરતા બગડેલું નીકળે, તો તે શુભ ગણવું કે અશુભ?

  કબજિયાત બની ગયો છે માથાનો દુખાવો, તો આ રીતે મેળવો રાહત

  લોહીની ઉણપ- લોહીની ઉણપ ધરાવતા લોકો માટે કાચી ડુંગળીનું સેવન ઝેર સમાન છે. કારણ કે કાચી ડુંગળી શરીરમાં જઈને ચરબી અને લોહીને ઓછું કરવાનું કામ કરે છે. જેનાથી શરીરમાં લોહીની ઉણપ આવવા લાગે છે. તેથી એનીમિયાના દર્દીઓ ને કાચી ડુંગળી ન ખાવી જોઈએ.

  લીવર- લીવર સંબંધિત કોઈ બીમારી ધરાવતા લોકો માટે કાચી ડુંગળી નું સેવન ખુબ જ નુક્સાનકારક સાબિત થઇ શકે છે. તેથી જો તેમણે પોતાના શાકમાં ડુંગળી નાખવાનું આજથી જ બંધ કરવું જોઈએ. કારણ કે ડુંગળીના સેવનથી લીવર સંબંધિત સમસ્યાઓ મટી નથી શકતી.
  Published by:Bansari Shah
  First published: