જમતાં જમતાં પાણી પીવાની ભૂલ ના કરશો, ભવિષ્યમાં થઈ શકે છે આ ગંભીર રોગ!

આ સંદર્ભે એક રિસર્ચ કરવામાં આવ્યું, જેમાં 12 અઠવાડિયા માટે લોકોના ખોરાક પર નજર રાખવામાં આવી હતી...

News18 Gujarati
Updated: June 11, 2019, 5:11 PM IST
જમતાં જમતાં પાણી પીવાની ભૂલ ના કરશો, ભવિષ્યમાં થઈ શકે છે આ ગંભીર રોગ!
આ સંદર્ભે એક રિસર્ચ કરવામાં આવ્યું, જેમાં 12 અઠવાડિયા માટે લોકોના ખોરાક પર નજર રાખવામાં આવી હતી...
News18 Gujarati
Updated: June 11, 2019, 5:11 PM IST
જમતી વખતે પાણી પીવાથી, ભવિષ્યમાં થઈ શકે છે આ ગંભીર રોગ!
આ સંદર્ભે એક રિસર્ચ કરવામાં આવ્યું, જેમાં 12 અઠવાડિયા માટે લોકોના ખોરાક પર નજર રાખવામાં આવી હતી...

ઘણાં લોકોની આદત હોય છે કે ખાતી વખતે વચ્ચે વચ્ચે પાણી પણ પીતા રહે છે. ઘણાં લોકોનું માનવું છે કે આ આદત તેમના હેલ્થ માટે જીવલેણ છે. જ્યારે એવા પણ લોકો છે, જે આ વાતને ફક્ત અફવા માને છે. શું તમે પણ ખાતી વખતે પાણી પીવો છો? તો આવો જાણીએ તેનાથી તમારા સ્વાસ્થ્ય પર કેવો પ્રભાવ પડે છે અને તેનાથી પાચનથી કેવું રહે છે...

ખોરાક ખાતી વખતે પાણી પીવાથી ખોરાક પચાવતા એન્ઝાઇમ અને ઍસિડ પાણી સાથે મિશ્રિત થઈ જાય છે, જેનાથી ખોરાક પરવામાં વધુ સમય અને એનર્જી લાગે છે. જો કે આ વાતનો સ્પષ્ટ પુરાવો નથી

આ સંદર્ભમાં, એક સંશોધન કરવામાં આવ્યું હતું. જેમાં 12 અઠવાડિયા માટે લોકોના ખોરાક પર નજર રાખવામાં આવી હતી. તેમાં એ જાણવા મળ્યું કે જે લોકોએ ખાતા પહેલાં પાણી પીધું હતું, તેઓ અન્યની તુલનામાં આશરે 2 કિલો વજન ઘટાડવામાં સફળ થયા હતા.

તેમાં એ પણ ખુલાસો થયો કે ભોજન દરમિયાન પાણી પીવાથી ચયાપચયના દરને પણ અસર થાય છે. આપને જણાવી દઈએ કે આહારમાં ખાંડ ધરાવતી ચીજ ખાવાથી કેલરીમાં 8 થી 15 ટકા જેટલો વધારો થાય છે. જો તમે gastroesophageal reflux disease થી પીડાતા હોવ તો, ખાવાના સમયે પ્રવાહીનો ઉપયોગ તમારા માટે નુકસાનકારક છે.
Loading...

ખીચડી વઘારતા સમયે અવશ્ય ઉમેરો આટલી વસ્તુઓ, સ્વાદ આવશે બમણો

જો ખાતી વખતે આલ્કોહોલનું સેવન કરવામાં આવે તો, તેનાથી મોંમાં લાળ બનાવવાની પ્રક્રિયા પર અસર થાય છે. જેથી પાચનતંત્ર પર અસર થાય છે અને ખોરાક યોગ્ય રીતે નથી પચી શકતો.
First published: June 11, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...