જો તમારે પણ ઘણી મહેનત અને ડાયટિંગ કર્યા પછી પણ વજન નથી થઈ રહ્યું ઓછું, તો તેની પાછળ આ કારણો જવાબદાર હોી શકે છે.
વેટલોસ માટે જરૂરી છે કે તમે ઓછામાં ઓછી કેલરી વાળો ખોરાક લો. તેમ છતાં વજનમાં કોઈ ફરક નથી જણાતો. તો જાણો...
આ 5 કારણોના લીધે તમારી મહેનત પર પાણી ફરી શકે છે.
બની શકે તમે વધુ કેલરીવાળો ખોરાક ખાઈ રહ્યા હોવ વેટલોસ માટે જરૂરી છે કે તમે ઓછામાં ઓછી કેલરી વાળો ખોરાક લો. હંમેશાં ધ્યાનમાં રાખો કે એક દિવસમાં 500 કેલરી જ ખાવ. ત્યારે જ વજન ઘટાડવામાં સફળ થશો.
તાણ
ડિપ્રેશન, એન્ઝાઇટી જેવી ચીજો તમારા શરીરના સંતુલનને સંપૂર્ણ રીતે ખરાબ કરે છે. જો કોઈ હંમેશા તણાવમાં રહેતું હોય તો તેના શરીરમાં કાર્ટિસોલ નામના તણાવ હોર્મોનનું લેવલ હાઈ થઈ જાય છે. જેનાથઈ ભૂખ વધુ લાગે છે. અને તમે વધુ આખવા લાગો છો. પરિણામે તમારું વજન વધે છે.
હંમેશાં ખાવાની આદત
હંમેશાં ખાવાની આદત તમારા વજનમાં વધારો કરે છે.
ચા છૂટતી જ નથી
ચા, કોફી, જ્યુસ આ બધા ડ્રીંક્સમાં કેલરી ખૂબ વધારે હોય છે.
અપર્યાપ્ત ઉંઘ
માત્ર ઉંઘ નહીં લેવાના કારણોસર શરીરને આરામ નહીં મળે અને તમારા મસલ્સ ટિશુઝ રિપેર નહીં થાય. તેથી પૂરતી ઉંઘ લો, નહીં તો મોટાપો વધશે.
Published by:Bansari Shah
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર