Home /News /lifestyle /એલ્યુમિનિયમના વાસણમાં ભૂલથી પણ ના કરો આ રસોઇ, નહીં તો સ્કિન ઘરડી થઇ જશે અને હેલ્થ ખરાબ

એલ્યુમિનિયમના વાસણમાં ભૂલથી પણ ના કરો આ રસોઇ, નહીં તો સ્કિન ઘરડી થઇ જશે અને હેલ્થ ખરાબ

હેલ્થને પણ નુકસાન થાય છે.

Kitchen tips: મોટાભાગનાં લોકોના ઘરોમાં એલ્યુમિનિયમના વાસણોમાં રસોઇ થતી હોય છે. પરંતુ શું તમે જાણો છો તમારી આ નાની ભૂલ તમને ભારે પડી શકે છે. તમને જણાવી દઇએ કે એલ્યુમિનિયમના વાસણમાં આ રસોઇ કરાથી સ્કિન અને હેલ્થ પર ખરાબ અસર પડે છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ટેસ્ટી ખાવાનું દરેક લોકોને ગમતુ હોય છે. આમ, વાત કરવામાં આવે તો અનેક લોકો ટેસ્ટી ખાવાનું ખાવા માટે તેલ તેમજ બીજી અનેક ઘણી વસ્તુઓનું ધ્યાન રાખતા હોય છે. પરંતુ આજે અમે તમને જણાવી દઇએ કે તમે જે એલ્યુમિનિયમના વાસણમાં આ ટાઇપની રસોઇ બનાવો છો એ હેલ્થ અને સ્કિન માટે અનેક રીતે નુકસાનકારક છે. આ માટે એલ્યુમિનિયમના વાસણોમાં આ ટાઇપની રસોઇ કરતા બચવુ જોઇએ. નારી પંજાબકેસરી અનુસાર એલ્યુમિનિયમના વાસણો એસિડિક ફૂડ્સની સાથે રિએક્ટ કરે છે અને આ મેટલ કણ ખાવામાં મિક્સ થઇ જાય છે જેના કારણે એલ્યુમિનિયમની માત્રા શરીરમાં વધી જાય છે. તો જાણો તમે પણ આ વિશે વધુમાં અને એલર્ટ થઇ જાવો.

    આ પણ વાંચો:ઠંડીમાં લીલા ચણા ખાવાથી દૂર થાય છે આ બીમારીઓ

    • ટામેટાની ગ્રેવી તેમજ સોસ ક્યારે પણ એલ્યુમિનિયમના વાસણ બનાવવો જોઇએ નહીં. આ પાછળનું કારણ એ છે કે ટામેટામાં એસિડિક નેચર હોય છે. આમ, જો તમે એલ્યુમિનિયમાં આ વસ્તુને વઘારે સમય સુધી થવા દો છો તો આની અસર સ્વાદ પર પડે છે.


    આ પણ વાંચો:વજન ઉતારી રહ્યા છો તો રસોડામાંથી ફેંકી દો આ વસ્તુઓ



      • સરકો વિશે તમે જાણતા જ હશો. સરકાનો ઉપયોગ પણ ક્યારે એલ્યુમિનિયમમાં કરવો જોઇએ નહીં. સરકા સાથે જોડાયેલી અનેક પ્રકારની રસોઇ પણ તમે એલ્યુમિનિયમમાં બનાવો છો તો હેલ્થને અનેક ઘણું નુકસાન થાય છે. આ પ્રકારની ડિશ તમારી હેલ્થને અનેક રીતે નુકસા પહોંચાડે છે.

      • પ્રશ્વિમી આહારમાં રેડ મીટ અને પ્રોસેસ્ડ મીટ સૌથી મહત્વનો ખોરાક છે. એક વાતનું ખાસ ધ્યાન એ રાખો કે ક્યારે પણ રેડ મીટ એલ્યુમિનિયમના વાસણમાં બનાવશો નહીં. આ તમારા માટે હાનિકારક સાબિત થઇ શકે છે.






    • પેનકેક બનાવવા માટે સૌથી સારું નોન સ્ટિક છે. આ એલ્યુમિનિયમ પેનથી પણ તમારા માટે વધારે સેફ છે. આ માટે હંમેશા પેનકેક નોનસ્ટિકમાં જ બનાવો.

    • એક અહેવાલ મુજબ એલ્યુમિનિયના વાસણો રસોઇ કરવાથી સ્કિન પર પણ મોટી અસર દેખાય છે. આ સાથે જ સ્કિન ઘરડી થવા લાગે છે.

    Published by:Niyati Modi
    First published:

    Tags: Kitchen tips, Life Style News

    विज्ञापन
    विज्ञापन