મીઠાઈ સિવાય ગિફ્ટમાં આપી શકાય આ 4 ચીજો

દિવાળી ગિફ્ટ

આજકાલ લોકો પોતપોતાની લાઈફમાં ખૂબ જ વ્યસ્ત થઈ ગયા છે. આજકાલ દરેક લોકો નોકરી કરતા હોય છે. પરંતુ જે લોકો નોકરી ન કરતા હોય તેઓ પણ પોતાના મિત્રો કે પરિવારજનો માટે એટલો સમય નથી હોતો કે તેમને મળીને થોડો સમય વિતાવી શકે.

 • Share this:
  આજકાલ લોકો પોતપોતાની લાઈફમાં ખૂબ જ વ્યસ્ત થઈ ગયા છે. આજકાલ દરેક લોકો નોકરી કરતા હોય છે. પરંતુ જે લોકો નોકરી ન કરતા હોય તેઓ પણ પોતાના મિત્રો કે પરિવારજનો માટે એટલો સમય નથી હોતો કે તેમને મળીને થોડો સમય વિતાવી શકે. પરંતુ દિવાળી એક એવું પર્વ છે જે દરેકને નજીક લાવે છે. ત્યારે ચાલો જાણીએ તેમને કેવી રીતે ખૂશ કરી શકાય... ચાલો જાણીએ મીઠાઈ સિવાય ગિફ્ટમાં આપી શકાય તેવી આ 4 ચીજો કઈ છે..

  મીઠાઈ સિવાય ગિફ્ટમાં આપી શકાય આ 4 ચીજો

  ફ્રૂટ્સ કે ડ્રાય ફ્રૂટ્સ
  ફ્રૂટ્સ કે ડ્રાય ફ્રૂટ્સ એ એવી ચીજ છે જે દરેક લોકો ખાઈ શકે છે. તમે દિવાળીમાં ફ્રૂટ્સ કે ડ્રાય ફ્રૂટ્સની એક નાની ટોકરી આપો અથવા તો જ્યૂસ પેક કરીને પણ આપી શકો.

  શુગર ફ્રી ગિફ્ટ
  આજકાલ ઘણાં લોકો ડાયાબીટિસનો શિકાર હોય છે. તેથી તેમને તમે શુગર ફ્રી ગિફ્ટ આપી શકો છો. એવામાં તમે તમારા ફ્રેન્ડ કે પરિવારને શુગર ફ્રી ગિફ્ટ એટલે કે શુગર ફ્રી મીઠાઈ આપી શકો છો. તેનાથી તેની હેલ્થ પણ સારી રહેશે.

  બાળકોને નૂડલ્સ અને પાસ્તા
  બાળકોને દિવાળીમાં રંગબંરંગી ફટાકડા અને લાઈટો ખૂબ જ પસંદ પડે છે. તમે બાળકોનું ફેવરિટ નૂડલ્સ, પાસ્તા અને મસાલા નૂડલ્સ ગિફ્ટ કરી શકો છો.

  કેન્ડલ સ્ટેન્ડ
  આ દિવળીએ તમે પોતાનાઓ અને મિત્રોને કેન્ડલ કે કેન્ડલ સ્ટેન્ડ પણ ગિફ્ટ કરી શકો છો. દિવાળીના આ પ્રકાશના પર્વમાં આ ગિફ્ટ તમારા મિત્રો અને પોતાનાઓ માટે પરફેક્ટ ગણાશે. આ એક ેવી ચીજ છે જેનો ઉપયોગ લગભગ દરેક કરે છે.


  આ પણ વાંચો-  અમદાવાદમાં આટલી જગ્યાએ આ પ્રખ્યાત ચીજ ખાવા માટે થાય છે પડાપડી
  આ પણ વાંચો-  આ ચીજ મૂકવાથી અનાજ અને દાળના ડબ્બામાં નહીં પડે કીડા કે ધનેડાં
  આ પણ વાંચો-  #કામની વાત: 40-50 વર્ષ પછી કેવી હોય છે સેક્સ લાઈફ?
  આ પણ વાંચો-  રેખા ચહેરા પર લગાવે છે આ ચીજ, નહાય છે આ ચીજથી: રેખાની સુંદરતાનું સિક્રેટ

  આ પણ વાંચો- મોહનથાળ બનાવતી વખતે આ રીતે બનાવો ચાસણી, સ્વાદિષ્ટ બનશે આ મીઠાઈ
  Published by:Bansari Shah
  First published: