ધનતેરસે 1 નહીં આટલા ઝાડુ ખરીદવાથી ધનપ્રાપ્તિ, ન કરશો આ ભૂલ

ધનતેરસના દિવસે ઝાડુ ખરીદવામાં ન કરશો આ ભૂલ, આટલા ઝાડુ અવશ્ય ખરીદવા

ધનતેરસના દિવસે ઝાડુ ખરીદવામાં ન કરશો આ ભૂલ, આટલા ઝાડુ અવશ્ય ખરીદવા

 • Share this:
  ધનતેરસના દિવસે આ ચીજ ખરીદવાથી લક્ષ્મીજી કરે છે ધનનો વરસાદ

  ધનતેરસ 25 ઑક્ટોબરે છે. અને આ જ દિવસે દિવાળીના મહાપર્વની શરૂઆત થઈ જશે. આ દિવસે લોકો સોના ચાંદીના ઘરેણાં અને વાસણો ખરીદે છે. પરંતુ ઝાડુ ખરીદવાની પરંપરા લાંબા સમયથી ચાલતી આવે છે. માન્યતા છે કે આ દિવસે ઝાડુ ખરીદવાથી ઘરમાં સુખ, શાંતિ અને સંપન્નતા બનેલી રહે છે. કહેવાય છે કે આ દિવસે ઝાડુ ખરીદવાથી ઘરમાંથી ગરીબી જાય છે એને ઋણથી મુક્તિ મળે છે.

  આવો જાણીએ આ દિવસે ઝાડુ ખરીદવાથી શું થાય?

  - હિન્દુ માન્યતા અનુસાર ધનતેરસના દિવસે ઝાડુ ખરીદી પોતાના ઘરે લાવવું જોઈએ
  - આ દિવસે નવું ઝાડુ ખરીદવાથી ગરીબી દૂર થાય છે.
  - નવું ઝાડુ કરીદવાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે.
  આ સાથે ઝાડુ ખરીદવાથી ઘરમાં લક્ષ્મીજીનો વાસ રહે છે.
  - તેનાથી પૈસાની તેગી દૂર કરી શકાય છે.
  - ઝાડુને માતા લક્ષ્મીનું પ્રતિરૂપ માનવામાં આવે છે.

  આ સાથે ધનતેરસના દિવસે ઝાડુ ખરીદવા માટે કેટલાક નિયામોનું પાલન પણ કરવું જોઈએ. આ નિયમો પ્રત્યો બેદરકારી રાખવાથી દેવી લક્ષ્મી નારાજ થઈ શકે.

  - આ દિવસે ઝાડુ પકડવાની જગ્યાએ સફેદ રંગનો દોરો બાંધી દો. આમ કરવાથી લક્ષ્મી ઘરમાં સ્થિર રહે છે.
  - સાથે ધ્યાન રાખો કે ઝાડુ પર પગ ન મારશો. આમ કરવાથી લક્ષ્મીજી નારાજ થઈ શકે છે.

  અઠવાડિયામાં આ દિવસે ક્યારેય ન ખરીદશો ઝાડુ, ઘરમાં થતું રહેશે નુક્સાન
  - મંગળવાર, શનિવાર અને રવિવારે ઝાડુ ન ખરીદશો. આ દિવસે ઝાડુ ખરીદવાથી ઘરમાં ક્લેશનું વાતાવરણ રહે છે.
  - બની શકે તો ધનતેરસે 3 ઝાડુ ખરીદશો. તેને શુભ માનવામાં આવે છે.
  - બે કે ચાર એમ જોડીમાં ઝાડુ ન ખરીદશો.
  - ધનતેરસ પર ખરીદેલું ઝાડુ દિવાળીના દિવસે સૂર્યોદય પહેલા મંદિરમાં દાન કરવાથી ઘરમાં લક્ષ્મીજી આવે છે.

  ધનતેરસે 1 નહીં આટલા ઝાડુ ખરીદવાથી ધનપ્રાપ્તિ, ન કરશો આ ભૂલ

  Facebook ના ફાઉન્ડર Mark Zuckerberg પાસે છે આ ખૂશ થઈ જવાય તેવી ચીજ

  દિવાળી પર પોતાની રાશિ મુજબ કઈ ચીજ ખરીદશો અને કઈ ચીજનું દાન કરશો

  Published by:Bansari Shah
  First published: