Valentine's Day Memes : તમે એકલા હશો કે બેકલા, પણ જરૂર હસાવશે

News18 Gujarati
Updated: February 14, 2020, 5:47 PM IST
Valentine's Day Memes : તમે એકલા હશો કે બેકલા, પણ જરૂર હસાવશે
ફની Memes

  • Share this:
આજે છે વેલેન્ટાઇન ડે.તમારા પ્રેમીને પ્રેમ વ્યક્ત કરવાનો અને પ્રેમના આ ઉત્સવને માણવાનો આજે છે ખાસ દિવસ. ત્યારે આશા રાખીએ કે આજે તમારો પ્રેમ તમને ફળ્યો હશે. અને તમે તમારા પ્રેમી સાથે એક રંગીન સાંજ માણી રહ્યા હશો. કે પછી બને કે તમે આજના દિવસે પણ એકલા હોય. જો કે આ બંને પરિસ્થિતિઓમાં થોડીક કૂલ વેલેન્ટાઇન ડે મેમ્સ અમે તમારી માટે લાવ્યા છીએ. જે વાંચીને તમારું મગજ ફ્રેશ જરૂરથી થઇ જશે.

સોશિયલ મીડિયા પર આજના દિવસે લોકોએ સિંગલ લોકોથી લઇને જે લોકો પ્રેમમાં હાલ ગળાડૂબ છે તેમના માટે કેટલાક રસપ્રદ મેમ્સ બનાવ્યા છે.


જ્યારે ખિસ્સામાં એક રૂપિયો ના હોય પણ પ્રેમિકા આગળ નીચું ન પડવા દેવું હોય તે વાળું Memes

વેલેન્ટાઇન ડે પર પાર્ટનર ન હોવાનું દુ:ખ




નીચેનું ટ્વિટ તો ક્લાસિક છે.





જો કે અમિતાભ બચ્ચને પણ આ અંગે એક રસપ્રદ ટ્વિટ કર્યું છે જે વાંચવા જેવું છે.


આમ વેલેન્ટાઇન ડે પર તમે કોઇની સાથે છો તો બહું સારું અને સાથે ના હોવ તો આવતા વર્ષ સુધીમાં કંઇ સેટિંગ કરી લેજો. શું કહો છો! હેપ્પી વેલેન્ટાઇન ડે તો ઓલ!
First published: February 14, 2020
વધુ વાંચો
अगली ख़बर