Home /News /lifestyle /દેશમાં એક વર્ષમાં 16 લાખ લોકોનાં હાઇ બ્લડપ્રેશરને લીધે મોત

દેશમાં એક વર્ષમાં 16 લાખ લોકોનાં હાઇ બ્લડપ્રેશરને લીધે મોત

હાઇ બ્લડ પ્રેશર એટલે કે હાયપર ટેન્શન દર દશ ભારતીયમાંથી ત્રણને અસર કરે છે અને દેશમાં જેટલા લોકો મૃત્યુ પામે છે તેમાં 17.5 ટકા લોકોનાં મોત માટે હાઇ બ્લડપ્રેશર જવાબદાર છે.

એક આંકડાકીય માહિતી મુજબ, 2016નાં વર્ષમાં, ભારતમાં 16 લાખ લોકો હાઇ બ્લડપ્રેશરને કારણે મૃત્યુ પામ્યા હતા. આ રીતે મૃત્યુ પામનાર લોકોનો આંકડો મોરેશિયસની કુલ વસ્તી કરતાં પણ વધારે છે અને ભૂતાનની કૂલ વસ્તીથી બમણો છે.

આ પ્રકારના આંકડાઓ વોશિગ્ટન સ્થિત ઇન્સ્ટિટ્યુટ ઓફ હેલ્થ મેર્ટ્રિક્સ એન્ડ ઇવેલ્યુશેન દ્વારા ભેગા કરવામં આવ્યા છે.

ઇન્ડિયા સ્પેન્ડે 2017માં તેના એક અહેવાલમાં નોંધ્યુ હતુ કે, કુપોષણ, હવાનું પ્રદુષણ, ફળાહાર અને લીલા શાકભાજીનો ખોરાકમાં અભાવ તથા વધુ મીઠાં વાળો ખોર
First published:

Tags: Country, Due, Year, મોત

विज्ञापन
विज्ञापन