તમારી આંખો માટે નુક્સાનદાયક છે રોજ આઈ-લાઇનર લગાવવું

News18 Gujarati
Updated: August 10, 2019, 4:48 PM IST
તમારી આંખો માટે નુક્સાનદાયક છે રોજ આઈ-લાઇનર લગાવવું
શું તમે જાણો છો કે રોજ આઈ-લાઇનર લગીવવાથી તમારી આંખ પર તેનો ખરાબ પ્રભાવ પડી શકે છે. રોજ આઈ-લાઇનર લગાવવાના નુક્સાન વિશે જાણી લો.

શું તમે જાણો છો કે રોજ આઈ-લાઇનર લગીવવાથી તમારી આંખ પર તેનો ખરાબ પ્રભાવ પડી શકે છે. રોજ આઈ-લાઇનર લગાવવાના નુક્સાન વિશે જાણી લો.

  • Share this:
આંખોની આસપાસની ચામડી પાતળી હોય છે. રોજ આઈ-લાઇનરના ઉપયોગથી કરચલી પડવાની સમસ્યાઓ વધી જાય છે. તમારી આંખો માટે નુક્સાનદાયક છે રોજ આઈ-લાઇનર લગાવવું...

કોલેજ અને ઓફિસ જતી મહિલાઓ દરરોજ મેકઅપ લગાવે છે. જેમાં બેઝ, લિપિસ્ટિકની સાથે તેઓ આઈ-લાઇનર અને કાજલનો પણ ઉપયોગ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે રોજ આઈ-લાઇનર લગીવવાથી તમારી આંખ પર તેનો ખરાબ પ્રભાવ પડી શકે છે. રોજ આઈ-લાઇનર લગાવવાના નુક્સાન વિશે જાણી લો.

આંખોનું તેજ ઓછું થાય છે

રોજ આઇ-લાઇનરના ઉપયોગથી આંખોનું તેજ ઓછું થાય છે. જ્યારે લૈશ લાઇનથી અંદરની બાજુ આઇ-લાઇનર લગાવવાથી આંખો પર કરાબ પ્રભાવ પડે છે. તેનાથી દ્રષ્ટિ ઝાંખી થઈ જાય છે.

આંખોમાં ઇફેક્શન
ઘણીવાર તમારી આંખોમાંથી પાણી અથવા ઇચિંગની સમસ્યા થાય છે. આ સમસ્યા કાજલ અને આઈ-લાઇનર લગાવ્યા પછી વધવા લાગે છે. ખરેખર, લાઇનર લગાવતી વખતે લિક્વિડ આંખમાં જવાથી ઇન્ફેક્શન થાય છે.સસ્તા બ્રાન્ડની લાઇનર હોય છે નુક્સાનકારક
સસ્તા બ્રાન્ડની લાઇનરનો ઉપયોગ કરવાથી આંખમાં ભારે ઈન્ફેક્શનનો ખતરો વધી જાય છે.

દૂધી જ નહીં, તેની છાલમાં સંતાયેલા છે આ અસલી ગુણો!

12 પાસ થયેલા માટે સરકારી નોકરીનો લ્હાવો, આ રીતે થશે સિલેક્શન

કરચલીની સમસ્યા
આંખોની આસપાસની ચામડી પાતળી હોય છે. રોજ આઈ-લાઇનરના ઉપયોગથી કરચલી પડવાની સમસ્યાઓ વધી જાય છે.
First published: August 10, 2019, 4:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading