ઘરે ટેસ્ટી અને ક્રીમી કસ્ટર્ડ પાવડર બનાવો ફક્ત 2 મિનિટમાં

News18 Gujarati
Updated: April 15, 2019, 4:11 PM IST
ઘરે ટેસ્ટી અને ક્રીમી કસ્ટર્ડ પાવડર બનાવો ફક્ત 2 મિનિટમાં
News18 Gujarati
Updated: April 15, 2019, 4:11 PM IST
ઘરે ટેસ્ટી અને ક્રીમી કસ્ટર્ડ પાવડર બનાવવા ઈચ્છો છો? અને એ પણ  2 મિનિટમાં? તો ચિંતા ન કરશો.  જરૂર પડશે ફક્ત આ 4 સામગ્રીની. તો ચાલો શીખી લઈએ કસ્ટર્ડ પાવડર બનાવવાની આ સિક્રેટ વાનગી. આ કસ્ટર્ડ પાવડરમાંથી તમે આઈસ્ક્રીમ, ફ્રૂટ સલાડ, પૂડીંગ, થીક શેક જેવી મનપસંદ વાનગીઓ બનાવી શકો છો.

કસ્ટર્ડ પાવડર બનાવવા માટેની સામગ્રી:

1 કપ ખાંડ

1/4 કપ કીર્નફ્લોર
1/4 કપ મિલ્ક પાવડર
5 ટીપાં વેનીલા એસેન્સ
ચપટી પીળો ફૂડ કલર

આ પણ વાંચો- માત્ર આ 1 નિયમથી ધનથી ભરાઈ જશે ઘર, મનથી કરવાથી થશે દરેક તકલીફ દૂર

કસ્ટર્ડ પાવડર બનાવવા માટેની રીત:

ઉપરની બધી જ સામગ્રીને મિક્સરમાં લઈ ક્રશ કરી તેને એક એર ટાઈટ ડબ્બામાં ભરી લો. તો તૈયાર છે કસ્ટર્ડ પાવડર. તમે ફ્રૂટ સલાડ બનાવતી વખતે તેમાં કસ્ટર્ડ પાવડર નાખશો તો તેનો સ્વાદ તમને ઘણો પસંદ આવશે અને દાઢે વળગશે.

આ પણ વાંચો- મહિલા સાથી પીઠ પાછળ કરે છે આવા કામ, છોકરાઓને ખબર હોવી જોઈએ આ વાતો

તેમજ જ્યારે ગરમીની સીઝન ચાલતી હોય અને કંઈક ઠંડુ છંડુ પીવાનું ઘણું મન થતું હોય છે. ત્યારે દૂધમાં કસ્ટર્ડ પાવડર ઉમેરી ઉકાળી ફ્રીઝમાં અગાઉથી જ બનાવીને મૂકી શકાય છે.

આ પણ વાંચો- બાળકો સામે ક્યારેય ના કરશો 5 કામ, મગજ પર પડશે ખરાબ અસર

જો તમને ચોકલેટ ફ્લેવર પસંદ હોય તો કસ્ટર્ડ પાવડરમાં 1 ચમચી કોકો પાવડર મિક્સ કરી એર ટાઈટ ડબ્બામાં સ્ટાર કરી શકો છો. અને ટેસ્ટી હોટ કે કેલ્ડ ચોકલેટ ડ્રીંક પણ બનાવીને પી શકો છો.

આ પણ વાંચો- સુહાગરાતમાં કરો બસ આ કામ, જીવનભર મીઠાશ રહેશે

કસ્ટર્ડ પાવડરમાંથી તમે આઈસ્ક્રીમ, ફ્રૂટ સલાડ, પૂડીંગ, થીક શેક જેવી મનપસંદ વાનગીઓ બનાવી શકો છો.

આ પણ વાંચો- #કામની વાત: શું મારી પત્નીને લગ્ન પહેલા પણ ગર્ભ રહ્યો હશે?
First published: April 15, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...