Home /News /lifestyle /

12માં બાદ ગ્રેજ્યુએશનની સાથે કરો આ 5 ક્રેશ કોર્સ, થશે સારી એવી કમાણી

12માં બાદ ગ્રેજ્યુએશનની સાથે કરો આ 5 ક્રેશ કોર્સ, થશે સારી એવી કમાણી

હાલમાં ઘણાં લોકો બારમાનાં રિલઝલ્ટની રાહ જોઇ રહ્યાં છે. અને હવે તેઓ ગ્રેજ્યુએશન માટે આગળ વધશે. જોકે, ગ્રેજ્યુએશન કરતાં કેલટાંક દિવસો બાદ જ તેમને થશે કે હવે તેઓ શું કરે. પણ હાલમાં જ અમે આપની માટે કેટલાંક એવાં ક્રેશ કોર્સ લઇને આવ્યાં છે જે ગ્રેજ્યુએશનની સાથે સાથે તમે કરી શકો છો. બારમું ધોરણ પાસ કર્યા બાદ થતા આ કોર્સ તમારા પર્સનલ અને પ્રોફેશનલ ગ્રોથમાં તમને મદદ કરશે. આ સાથે જ સારી એવી કમાણી પણ કરી આપશે.

ડિજિટલ માર્કેટિંગનો ક્રેશ કોર્સ કરી આપ અન્ય કેન્ડિડેટ્સ કરતાં પોતાની જાતને વધુ મજબૂત સાબિત કરી શકો છો

    હાલમાં ઘણાં લોકો બારમાનાં રિલઝલ્ટની રાહ જોઇ રહ્યાં છે. અને હવે તેઓ ગ્રેજ્યુએશન માટે આગળ વધશે. જોકે, ગ્રેજ્યુએશન કરતાં કેલટાંક દિવસો બાદ જ તેમને થશે કે હવે તેઓ શું કરે. પણ હાલમાં જ અમે આપની માટે કેટલાંક એવાં ક્રેશ કોર્સ લઇને આવ્યાં છે જે ગ્રેજ્યુએશનની સાથે સાથે તમે કરી શકો છો. બારમું ધોરણ પાસ કર્યા બાદ થતા આ કોર્સ તમારા પર્સનલ અને પ્રોફેશનલ ગ્રોથમાં તમને મદદ કરશે. આ સાથે જ સારી એવી કમાણી પણ કરી આપશે.


    ઓફિસ મેનેજમેન્ટ- સારી નોકરી મેળવવા માટે આપ ગ્રેજ્યુએશનની સાથે સાથે ઓફિસ મેનેજમેન્ટનો કોર્સ કરી શકો છો. આ કોર્સ ઘણાં ઇન્સ્ટીટ્યૂડમાં થાય છે. ઘણી જગ્યાએ તો વિકએન્ડ પર તેનાં એડિશનલ કોર્સ થતા હોય છે.


    પર્સનાલિટી ડેવલોપમેન્ટ- સારી પર્સનાલિટી વાળા વ્યક્તિ દરેક જગ્યાએ બાજી મારી જાય છે. જોકે, લોકો પર્સનાલિટીનો અર્થ લૂક એવું માને છે. જ્યારે એવું નથી. આપકેવી રીતે વાત કરો છો, આપની બોડી લેન્ગવેજ કેવી છે. ઇન્ટરવ્યુંની સફળતામાં આપને આ બાબતો ઘણી મદદ કરે છે.


    બેઝિક કોમ્પ્યુટર કોર્સ- આજનાં જમાનાનાં કોમ્પ્યુટરની જાણકારી હોવી જરૂરી છે. તે માટે આપ કોઇપણ નજીકનાં ઇન્સ્ટીટ્યૂટથી બેઝિક કોમ્પ્યુટર કોર્સ કરી શકો છો તે તમારી સ્કિલમાં એડિશનલ વેલ્યુનું કામ કરશે.


    ડિજિટલ માર્કેટિંગ- આજકાલ દુનિયા ડિજિટલ થઇ રહી છે. PM મોદી પણ ડિજિટલ ઇન્ડિયાનાં નારા લગાવે છે. તેથી ઓનલાઇન માર્કેટિંગનો ગુણ શીખવો પણ ખુબ જરૂરી છે. ડિજિટલ માર્કેટિંગનો ક્રેશ કોર્સ કરી આપ અન્ય કેન્ડિડેટ્સ કરતાં પોતાની જાતને વધુ મજબૂત સાબિત કરી શકો છો.


    લેન્ગવેજ કોર્સ- કોઇપણ ઇન્ટરનેશનલ લેન્ગવેજનું જ્ઞાન તમારો પ્લસ પોઇન્ટ સાબિત થઇ શકે છે. જ્યારે જોબની વાત આવે તો એવી ઘણી કંપનીઓ હોય છે જે એવાં વ્યક્તિને પ્રાથમિકતા આપવામાં આવે છે જેની પાસે ઇન્ટરનેશલ લેન્ગવેજનું જ્ઞાન હોય
    Published by:Margi Pandya
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन