Home /News /lifestyle /કોન્ડોમ વાપરતાં પહેલા ખાસ રાખો આ ધ્યાન, ભૂલથી પણ કોન્ડોમ આ જગ્યાએ ના મુકતાં નહીં તો...

કોન્ડોમ વાપરતાં પહેલા ખાસ રાખો આ ધ્યાન, ભૂલથી પણ કોન્ડોમ આ જગ્યાએ ના મુકતાં નહીં તો...

કોન્ડોમ યુઝ કરતા પહેલાં રાખો આ ધ્યાન

condom use tips: કોન્ડોમનો યુઝ કરતી વખતે અનેક નાની-નાની બાબતો પર ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. જો તમે આ બાબતો પર ધ્યાન રાખતા નથી તો સ્કિન ઇન્ફેક્શન થવાના ચાન્સિસ વધી જાય છે. જો તમે પ્રેગનન્સી કન્સિવ કરવા ઇચ્છતા નથી તો કોન્ડોમ તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે.

વધુ જુઓ ...
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજના આ સમયમાં મોટાભાગનાં કપલ કોન્ડોમનો યુઝ કરતા હોય છે. કોન્ડોમ યુઝ કરતી વખતે અનેક નાની-નાની બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. પ્રેગનન્સી સમય પહેલા કન્સિવ ના કરવી હોય તો કોન્ડોમનો યુઝ કરવો ખૂબ જરૂરી છે. જો કે કોન્ડોમનો યુઝ કરતી વખતે નાની-નાની બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. કોન્ડોમને યુઝ કરવાની કેટલીક સરળ રીત હોય છે. જો તમે આ સરળ રીત ફોલો કરો છો તો સ્કિન અને હેલ્થને કોઇ નુકસાન થતુ નથી. તમને જણાવી દઇએ કે જો તમે કોન્ડોમનો યુઝ પ્રોપર રીતે કરતા નથી તો સ્કિનને નુકસાન થવાના ચાન્સિસ વધી જાય છે. તો જાણો કોન્ડોમનો યુઝ કરતી વખતે શું રાખશો ખાસ ધ્યાન.

આ પણ વાંચો: આ આર્યુવેદિક ટિપ્સથી ચહેરા પર આવે છે ઇન્સ્ટન્ટ ગ્લો

  • ઘણાં લોકોને કોન્ડોમ ખિસ્સામાં રાખવાની આદત હોય છે. જો તમે પણ કંઇક આવું કરો છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. કોન્ડોમને ક્યારે પણ ખિસ્સામાં રાખવા જોઇએ નહીં. તમને જણાવી દઇએ કે કોન્ડોમ ખિસ્સામાં રાખવાથી એની ક્વોલિટી પર સૌથી મોટી અસર પડે છે. આ માટે ક્યારે પણ કોન્ડોમનો યુઝ કરો એ પહેલાં અને પછી ખિસ્સા મુકવાની આદત પાડવી જોઇએ નહીં

  • જ્યારે પણ કોન્ડોમ પહેરો ત્યારે ખાસ કરીને એ વાતનું ધ્યાન રાખો કે એ બરાબર પહેરાયું છે નહીં. જો કોન્ડોમ બરાબર નહીં પહેરાયું હોય તો લીક થવાના ચાન્સિસ બહુ વધી જાય છે. આ માટે જરૂરી છે કોન્ડોમને પહેર્યા પછી ચેક કરી લો કે એ બરાબર ફિટ થયુ છે કે નહીં.


આ પણ વાંચો: સિંગલ રહેવાથી થાય છે આ અઢળક ફાયદાઓ



    • હંમેશા કોન્ડમ સારી ક્વોલિટીના યુઝ કરો. ગમે તેવા કોન્ડોમ યુઝ કરવાથી સ્કિનને પ્રોબ્લેમ્સ થાય છે જેના કારણે યુરિનના ભાગમાં ઇન્ફેક્શન થવાના ચાન્સિસ ખૂબ વધી જાય છે. ઘણાં લોકો કોન્ડોમમાં નબળી ક્વોલિટી લેતા હોય છે જે તમારી સ્કિનને લાંબા ગાળે નુકસાન કરે છે.

    • કોન્ડોમ ખરીદતી વખતે એ ટાઇપના કોન્ડોમની પસંદગી કરો જે તમારા પાર્ટનરને ગમતું હોય. આજકાલ માર્કેટમાં અનેક પ્રકારના કોન્ડોમ મળતા હોય છે. એમાંથી ઘણી ફ્લવેર એ ટાઇપની હોય છે જે પાર્ટનરને ગમતી હોતી નથી. આ માટે કોન્ડોમનું પેકેટ લો ત્યારે ખાસ કરીને એની ફ્લેવર પર પણ ધ્યાન આપો.






  • પ્રેગનન્સી કન્સિવ કરવા ઇચ્છતા નથી તો તમે કોન્ડોમનો યુઝ કરો. પણ કોન્ડોમનો ઉપયોગ તમે લાસ્ટ મુમેન્ટ કરશો નહીં. પહેલા પ્રિકોશન્સ રાખીને પછી જ રિલેશન રાખો.

First published:

Tags: Condom, Life style

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો