ફ્રિજનું ઠંડું પાણી પીવાથી જીવ ગુમાવવાની શક્યતા કેવી રીતે વધી જાય છે

 • Share this:
  ફ્રિજનું ઠંડું પાણી પીવાથી જીવ ગુમાવવાની શક્યતા કેવી રીતે વધી જાય છે

  કાળઝાળવાળી ગરમી પડી રહી હોય અને મસ્ત મજાનું ચિલ્ડ પાણી પીવા મળે તો મજા આવી જાય. કોઈ સગા સંબંધીને ત્યાં પણ ગયા હશો તો સૌ પહેલા પાણી સર્વ કરશે અને એ પણ ઠંડું ફ્રિજ વાળું, Image result for drinking cold water

  ઘરે જો કોઈ આવ્યું હોય તો તેને પણ ફ્રિજનું જ પાણી આપતા હોઈએ છીએ.  ઠંડા પાણી વગર કોઈને જ ચાલતુ નથી.Image result for drinking cold water

  ઠંડુ પાણી પીવાના વધતા જતા ક્રેઝ અને હવે તો એ પણ કહી શકાય કે ઠંડુ બરફવાળું પાણી એ દરેકની પ્રાથમિક જરૂરિયાત બની ગઈ છે. એને એટલે જ ઘરમાં લોકોએ માટલું પણ મૂકવાનું બંધ કરી દીધુ છે.

  ઠંડું કે બરફ વાળું પાણી શરીરને કેટલા નૂકશાન થાય છે?  આવો જાણીએ...

  વ્યક્તિનાં શરીરનું તાપમાન ૩૭ ડિગ્રી સે. હોય છે. જે ૧૦ ડીગ્રી જેટલાં નીચા તાપમાનનાં પાણીને સહન કરી શકે છે. સામાન્ય રીતે આપણે ૨૭ ડિગ્રી સે. કે તેનાથી નીચી ડીગ્રી નીચેનાં ઠંડા પાણીને પીતા હોઈએ છીએ.

  ગરમી લાગવાથી આપણે જ્યારે  ઠંડું પાણી પીએ, ત્યારે પેટમાં ઠંડું પાણી જવાના કારણે મુશ્કેલી ઉભી થતી હોય છે.  અને આ પેટમાં ગયેલ ઠંડું પાણી ઉંધી રીતે અસર કરતું હોય છે, જેમ કે પેટમાં ગરમાશની અનુભૂતિ થતી હોય છે અને ઠંડા પાણીને કારણે પેટ પાણીને ગરમ કરે છે અને પાણી પેટને ઠ્ંડું કરે છે.Related image

  ચિલ્ડ પાણી પીવાનાં કારણે પેટમાં પણ ઠંડકનો અનુભવ તો થાય છે પરંતુ તેની સીધી અસર હ્રદય પર થતી હોય છે.

  પેટ અને હ્રદય એક સાથે જોડાયેલા છે અને બરફ વાળું પાણી પીવાથી હ્રદય પણ તે સમયે ઠંડું પડી જાય છે.Image result for drinking cold water

  કોઈ માણસનું જ્યારે મૃત્યુ થયું હોય તો તેમનું શરીર એકદમ બરફ જેવું ઠંડું પડી જાય છે. કારણ કે ફ્રિજનું ચિલ્ડ બરફ વાળુ પાણી પીતા હોઈએ છીએ તેની અસર ધીરે ધીરે શરીરમાં દેખાશે જ. તેથી આજ પછી ફ્રિજનું કે બરફ વાળું પાણી પીવાનું બંધ કરવાથી અને લાઈફને હેલ્ધી બનાવી શકાય છે.
  Published by:Bansari Shah
  First published: