Deals of the Day: ફક્ત 94 રૂ. માં ખરીદો 145 રૂ. ની કિંમતનું સરસવનું તેલ, દાળ ઉપર પણ ભારે ડિસ્કાઉન્ટ
જાણો ક્યાંથી મળી રહ્યો છે સસ્તામાં ખરીદી કરવાનો ચાન્સ.....
કિચનનો કોઈ સામાન ખરીદવો હોય કે ખાણી-પીણીની ઓનલાઈન શોપિંગમાં સસ્તામાં ખરીદી કરવાનો ચાન્સ મળી જાય છે. એવો જ એક ચાન્સ ગ્રોફર આપી રહ્યું છે. જેમાં ગ્રાહકો સૌથી ઓછી કિંમતે રુટીન ગ્રોસરીની ઓફરનો લાભ લઈ શકે છે.
Grofers પોતાના ‘Top Savers Today’માં ઘરની ઘણી પ્રોડક્ટ જેવી કે લોટ, ચા પત્તી, દાળ, ઘી જેવી પ્રોડક્ટ્સ પર ઘણું ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. તો આ ઓફરમાં અમે એવી પ્રોડક્ટ્સ વિશે જણાવી રહ્યા છે, જે પ્રોડક્ટ્સ તમે ઓછી કિંમતે ખરીદી શકો છો.
ગ્રોફર્સના ગ્રાહકો 10 કિલોનું Mothers Choice ચક્કી ફ્રેશ લોટ ફક્ત 285રૂ. માં ઘરે લાવી શકે છે, જેની ખરેખર કિંમત 350 રૂ. છે. ત્યાં જ તેના 5 કિલો લોટના 180 રૂ. ને બદલે 145 રૂ. જ ચૂકવવા પડશે.
ગ્રોફર્સમાંથી 1 કિલો ખાંડ ખરીદવા પર 34% ની છૂટ આપવામાં આવશે. જેની ખરેખર કિંમત 58 રૂ. છે, જે 38 માં ખરીદી શકાશે.
ગ્રોફર્સ 1 લીટર Mother’s Choice કાચ્ચી ધાની સરસવનું તેલ 35 % ના ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાશે. જેની ખરેખર કિંમત 145 રૂ. છે, પરંતુ આ ઓફરથી ફક્ત 94 રૂપિયામાં ઘરે લાવી શકો છો.
Published by:Bansari Shah
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર