Home /News /lifestyle /

ચાણક્ય નીતિ: આટલા સ્થળો પર 1 મિનિટ પણ રોકાયા, તો થઈ જશો બર્બાદ

ચાણક્ય નીતિ: આટલા સ્થળો પર 1 મિનિટ પણ રોકાયા, તો થઈ જશો બર્બાદ

એવું પણ થાય કે તમારે પોલીસ અને પ્રશાસનના પ્રશ્નોનો સામનો પણ કરવો પડી શકે.

એવું પણ થાય કે તમારે પોલીસ અને પ્રશાસનના પ્રશ્નોનો સામનો પણ કરવો પડી શકે.

    રાજનીતિના પંડિત કૌટિલ્ય (આચાર્ય ચાણક્ય) એ દૈનિક જીવનમાં કામ, વ્યવહાર અને આચરણથી સંબંધિત મહત્વપૂર્ણ નિયમો જણાવતા હતા, જે આજે પણ અત્યંત સુસંગત છે. જો તમે તમારા રોજિંદા જીવનમાં આ નિયમોનો અમલ કરો છો, તો તમે ઘણી મોટી મુશ્કેલીઓથી બચી શકો છો. આવો આજે તમને જણાવીએ કે દૈનિક કાર્ય વ્યવહારમાં કઇ ચીજથી બચવું જોઈએ અને કઇ બાબતોને તાત્કાલિક છોડી દેવી જોઈએ?

    उपसर्गेन्यचक्रे च दुर्भिक्षे ज भयावहे.असाधुजनसम्पर्के पलायति स जीवति।

    ચાણક્ય નીતિમાં આ શ્લોક દ્વારા કહેવામાં આવ્યું છે કે, જો તમારઈ આસપાસ તોફાન(હુલ્લડો)નું વાતાવરણ બની રહ્યું હોય તો તે જગ્યા છોડીને તરત જ ભાગવામાં જ ભલાઈ છે. જો તમે ત્યાં હાજર રહેશો તો નુક્સાન જ થશે. સાથે એ પણ થઈ શકે કે તમારે પોલીસ અને પ્રશાસનના સવાલોનો પણ સામનો કરવો પડી શકે.

    આચાર્ય ચાણક્ય એ કહ્યપં છે કે, જો કોઈ રાજા તમારી સંપૂર્ણ સેના સાથે તમારા રાજ્ય પર ચઢાઈ કરે તો ભલાી એમાં જ છે કે, તમે પોતાના પ્રાણની રક્ષા કરવા માટે યોગ્ય સમયે નીકળી જાવ.

    ચાણક્ય નીતિ અનુસાર, જો કોઈ રાજ્ય સૂકાઈ ગયું હોય અને જમીન સૂકાઈ ગઈ હોય તો તે જગ્યા તાત્કાલિક છોડી દેવી જોઈએ. આ પરિસ્થિતિમાં ખાવા-પીવાની અછતથી જીવ જઈ શકે છે.

    #કામની વાતઃ હસ્તમૈથુન સારી આદત કહેવાય કે ખરાબ આદત?

    સુહાગરાતના દિવસે કપલને કામમાં લાગશે આ અગત્યની વાત

    આ શ્લોકની છેલ્લી પંક્તિનો અર્થ છે કે સમાજમાં ઘણા પ્રકારના વર્તન કરતા લોકો રહે છે. કેટલાક એવા પણ છે જેનું ચરિત્ર અને વ્યવહાર સંપૂર્ણ રીતે શંકાસ્પદ હોય છે. આવા લોકો વિશ્વાસપાત્ર નથી હોતા. આવા લોકો સાથે રહેવાથી નુક્સાન જ થાય છે અને સમસ્યાઓ વધે છે.
    Published by:Bansari Shah
    First published:

    Tags: Chanakya niti-leave these places as soon as possible, Life style

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन