Home /News /lifestyle /શું એડલ્ટ ફિલ્મોથી સેક્સ અંગે માહિતી અને શિક્ષા મળી શકે?
શું એડલ્ટ ફિલ્મોથી સેક્સ અંગે માહિતી અને શિક્ષા મળી શકે?
પ્રતિકાત્મક તસવીર
આ ફિલ્મ સત્ય અને વિશ્વસનીય સૂચનાઓનો સ્ત્રોત જરાં પણ નથી. પોર્ન અને એડલ્ટ ફિલ્મો સેક્સ અંગે વાસ્તવિક વાતો નથી જણાવતી. સેક્સ અંગે ફેન્ટસી કે રુમાની વાતો ફેલાવે છે કે સેક્સ કેવું હોવું જોઇએ.
પ્રશ્ન: શું આપણને એડલ્ટ ફિલ્મોથી સેક્સ અંગે સૂચના અને શિક્ષા મળી શકે?
જવાબ: સત્ય એ છએ કે, આપણાં પેરેન્ટ્સ અને શિક્ષક વધતી ઉંમરની સાથે આપણને સેક્સ અંગે વ્યાપક રૂપથી શિક્ષિત કરવામાં નિષ્ફળ રહ્યાં છે. અને આપણાંમાંથી મોટા ભાગનાં તે માટે પોર્ન કે એડલ્ટ ફિલ્મોને મેગેઝિન્સથી જ માહિતી મેળવે છે. જોકે, આ ફિલ્મ સત્ય અને વિશ્વસનીય સૂચનાઓનો સ્ત્રોત જરાં પણ નથી. પોર્ન અને એડલ્ટ ફિલ્મો સેક્સ અંગે વાસ્તવિક વાતો નથી જણાવતી. સેક્સ અંગે ફેન્ટસી કે રુમાની વાતો ફેલાવે છે કે સેક્સ કેવું હોવું જોઇએ.
એડલ્ટ ફિલ્મો કે પોર્ન ફિલ્મો સેક્સ અંગે તે નથી જણાવતા કે,
• યૌન સંપર્કમાં રહેવાથી બીમારીઓ અને સંક્રમણ કે પ્રેગ્નેન્સીથી બચવા માટે કોન્ડોમ કે અન્ય ઉપાયનો પ્રયોગ કેવી રીતે કરવો. • મહિલાઓમાં થનારા ઇજેક્યુલેશન કે ઓર્ગેઝમ અંગે નથી જણાવતી • સંભોગ દરમિયાન અસહજ સ્થિતિઓ અને તેમ કે આપનું શરીર કેવું અને કેવી સ્થિતિમાં હોવું જોઇએ. • લિંગમાં ઉત્તેજનાનાં કારણે કઠોરતા/ યૌનિમાં લૂબ્રિેકશનનું ન હોવું. • વિકલાંગતા
જોકે, સેક્સની દ્રષ્ટિએ સક્રિય લોક આ પ્રકારની ફિલ્મો કે પોર્નથી પ્રભાવિત થઇ જાય છે. પણ આ સેક્સ અંગે તમને શિક્ષા મેળવવાનું સાચુ સ્ત્રોત નથી. આ સ્ત્રોતથી મળનારી માહિતીની આપે કોઇ વિશ્વસનીય સ્ત્રોત સાથે ફરી તપાસ કરવી જોઇએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર