Home /News /lifestyle /BYJU’S Young Geniusને સીજન 2 રજીસ્ટ્રેશન દરમિયાન મળેલ ધમાકેદાર રિસ્પોન્સ

BYJU’S Young Geniusને સીજન 2 રજીસ્ટ્રેશન દરમિયાન મળેલ ધમાકેદાર રિસ્પોન્સ

BYJU’S Young Genius ને સીજન 2 રજીસ્ટ્રેશન દરમિયાન મળેલ ધમાકેદાર રિસ્પોન્સ

ભારતનું પ્રખ્યાત ન્યૂઝ નેટવર્ક, ન્યૂઝ 18 એ આ વાતને ધ્યાનમાં રાખતા BYJU’S Young Genius ની શરૂઆતની અને પ્રતિભાઓને શોધ્યા. આ શૉમાં, ન્યૂઝ 18 પૅનલનાં એડિટર અને અન્ય પ્રખ્યાત હસ્તીઓ દ્વારા પસંદ કરેલી નવી પ્રતિભાઓને ચૅનલ પર દેખાડે છે. 

  એમાં કોઈ શંકા નથી કે શોસ્ટૉપરથી અલગ જીનિયસ આજકાલ સ્પોટલાઇટમાં છે. ખાસ કરીને જયારે ટોક્યો ઓલમ્પિકસમાં આપણે નીરજ ચોપડા અને મીરાંબાઈ ચાનૂ જેવા ઓછા વયનાં તીવ્ર પ્રતિભાઓને ઉભરીને સામે આવતા જોયા. મેડલ જીતવાની હોડમાં દેખાતા તેમના આત્મવિશ્વાસ અને દ્રઢ નિશ્ચય ખરેખર પ્રશંસાને પાત્ર રહ્યું. એટલું જ નહિ પણ જેવલિન થ્રો માટે ગોલ્ડ મેડલ અને વેટલિફ્ટિંગ માટે સિલ્વર મેડલ જીત્યા પછીની તેમની મનોદશા અત્યંત પ્રશંસાને પાત્ર હતું અને આ સ્પષ્ટ થયું કે જ્યાં સુધી જીનિયસ મોટા મંચ પર ન આવે ત્યાં સુધી પ્રતિભા છુપાયેલી છે.

  ભારતનું પ્રખ્યાત ન્યૂઝ નેટવર્ક, ન્યૂઝ 18 એ આ વાતને ધ્યાનમાં રાખતા BYJU’S Young Genius ની શરૂઆતની અને પ્રતિભાઓને શોધ્યા. આ શૉમાં, ન્યૂઝ 18 પૅનલનાં એડિટર અને અન્ય પ્રખ્યાત હસ્તીઓ દ્વારા પસંદ કરેલી નવી પ્રતિભાઓને ચૅનલ પર દેખાડે છે

  હવે, Young Geniusનાં બીજા સીજનનાં રજીસ્ટ્રેશનની શરૂઆત પર, આવેદનનાં અંક અને તેમની ક્વોલિટી આશ્ચર્યજનક રહી છે. પરંતુ આ વિષયમાં વાત કરવાની પહેલા આવો BYJU’S Young Geniusનાં પ્રથમ આવૃત્તિમાં જોયેલી પ્રત્યેક વસ્તુનું શ્રેષ્ઠ વર્ણન કરીએ

  સીજન 1 માં તમે લીડીયન નાધાસાવરમ (15 વર્ષ) ને જોયું જેમને આંખો પર પટ્ટી બાંધીને 190 બીટ્સ પ્રતિ મિનીટની સ્પીડથી પિયાનો વગાડ્યું. તમે મેધાલી મલાબિકા (14 વર્ષ) ને પણ જોયું જે પોતાની આઇક્યૂને કારણેગૂગલ ગર્લ ઓફ ઇન્ડિયાનાં નામથી પ્રખ્યાત થઇ. આ શૉમાં થોડા અન્ય પ્રતિભાવાન જીનીયસ રહ્યાં: મેન્સા સોસાયટીનાં મેમ્બર, અનેક ઍપ બનાવવા વાળી અને લેખક ઋષિ શિવ પી (6 વર્ષ) જેમનું આઇક્યૂ 180 હતું; અવંતિકા કામ્બલી (10 વર્ષ) 6-અંકોની સ્કોવર રૂટ બતાવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો અને તિલુક્ક કિસમ (13 વર્ષ), જેમને બાર્સની અંદર રહીને લિમ્બો સ્કેટિંગમાં સૌથી વધારે દૂરી પર કરો.

  આવી આશા છે કે BYJU’S Young Genius નું સીજન 2 અને મોટું અને ભવ્ય હશે. જ્યારથી તેની માટે એન્ટ્રી ખુલી છે, ત્યારથી સમગ્ર દેશમાંથી બાળકો અને તેમના માતા-પિતાનું ઉત્સાહ જોવા લાયક છે આમાં BYJU’S Young Geniusની લોકપ્રિયતાનો અંદાજો લાગે જ છે, સાથે જ તેનાથી તે પ્રતિભાઓનું પણ પતો લાગી રહ્યું છે જેઓ મંચની શોધમાં છે.

  પ્રથમ બે અઠવાડિયામાં અંદાજીત 7, 500 એન્ટ્રી આવતા જ, સીજન 2 નો ઉદેશ્ય છે ભારતથી તમામ પ્રતિભાઓને શોધી કાઢવું.આ પ્રતિભાઓ તેમની પ્રતિભા બતાવશે અને જાજો અને ઓડિયન્સનું મન મોહી લેશે

  આ શૉને જે પ્લેટફોર્મ પર પ્રમોટ કરવામાં આવી (જેમ કે ન્યૂઝ 18 નેટવર્ક, હિસ્ટ્રી ચૅનલ અને વાયાકૉમ નેટવર્ક ચૅનલ) ત્યાં આને ખુબ જ પ્યાર મળ્યો છે. BYJU’S Young Geniusનાં સીજન 2 નાં સોશીયલ પહુંચની વાત કરીએ તો આ કોઈ સોશીયલ મીડિયા પ્લેટફોર્મ પર 2 મિલિયનથી ઉપર પહોચી ગઈ છે. આટલું જ નહીં, આ શૉને માઈક્રોસોફ્ટ પર દરરોજનું વીઝીટર કાઉન્ટ સતત 1 લાખની આસપાસ છે

  સીનીયર ન્યૂઝ 18 એડિટર અને એન્કર આનંદ નરસિમ્હનની દ્વારા હોસ્ટ કરવામાં આવતા શૉની શરૂઆત જાન્યુઆરી 2022 માં થશે. આ શૉમાં 6 થી લઈને 15 વર્ષનાં અનેક ઉભરતા કલાકાર સામેલ થશે જેઓ જુદા-જુદા ક્ષેત્ર જેમ કે પર્ફાર્મિંગ આર્ટ, એકેડેમિક, તકનીક, બિઝનેસ, રમત અને બીજા ક્ષેત્રોથી હશે. પ્રત્યેક એપિસોડમાં પ્રેક્ષકોને ભરપૂર મનોરંજન મળશે. તે ઉભરતા પ્રતિભાઓથી જોડાશે ભરતાનાં થોડા પ્રખ્યાત લોકો જેઓ પોતાના જીવન વિષે પણ જણાવશે.  જો તમે ઇચ્છો કે તમારું બાળક આ અવિશ્વસનીય શૉનો ભાગ બને જે તેમને કોઈ પણ અવરોધ વિના તેઓ હોવા માટે ઉજવણી કરે છે, તો અહીં આપેલી લિંકની મુલાકાત લો અને રજીસ્ટ્રેશન ફોર્મ ભરો. આ પ્રારંભિક રજૂઆત પછી, મલ્ટી-સ્ટેજ મૂલ્યાંકન પ્રક્રિયા માટે બાળકની દરેક વિગત મેળવવા માટે વિગતવાર ફોર્મ ભરવાનું રહેશે. આ સિવાય, BYJU’S  ઍપ પણ ડાઉનલોડ કરી શકો છો અને BYJU’S Young Genius વિભાગમાં રજીસ્ટર કરી શકો છો.

  સમય આવી ગયું છે કે તમે તમારા બાળકોને, જલ્દી જ શરુ થનારી News18 BYJU’S Young Genius સીજન 2 માં એક ચમકતા તારાની જેમ જુઓ.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Byjus, BYJUS Young Genius

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन