Bollywood Actress : બોલિવૂડ એક્ટ્રેસિસ સાડીમાં લાગી રહી છે ખૂબ જ સુંદર, જુઓ સુપરહોટ Photos
Bollywood Actress : બોલિવૂડ એક્ટ્રેસિસ સાડીમાં લાગી રહી છે ખૂબ જ સુંદર, જુઓ સુપરહોટ Photos
સાડી પરંપરાગત ભારતીય પોષક છે અને તે ક્યારેય પણ આઉટ ઓફ સ્ટાઈલ થતી નથી. આ વાત સાથે બોલીવુડ પણ એગ્રી છે. રેખાને કાંજીવરમ સાડી તથા કાજોલ અને કંગનાને કોટન સાડી પસંદ છે. બોલિવૂડની અભિનેત્રીઓ સાડીને ખૂબ જ પસંદ કરી રહી છે. તેઓ અવારનવાર સાડીમાં ફોટોશૂટ કરાવતી હોય છે

જેક્લીન ફર્નાન્ડીઝે શિફોન સાડી પહેરી છે. તે શિફોન સાડીમાં ખૂબ જ આકર્ષક અને સુંદર લાગી રહી છે. જેક્વેલીને આ સાડી સાથે સફેદ બ્રેલેટ બ્લાઉઝ પહેર્યું છે. આ બ્લાઉઝ ક્રિસ્ટલ અને મોતીથી બનાવવામાં આવ્યું છે. આ સાડીની સાથે જેક્વેલીને બ્રાઈટ લાલ લિપસ્ટીક કરી છે. જેક્વેલીને વાળ પણ ખુલ્લા રાખ્યા છે. સેલિબ્રિટી સ્ટાઈલિસ્ટ શેહલા ખાને જેક્લીનના આ ગ્લેમરસ ફોટો શેર કર્યા છે. આ ફોટા ચાહકોને ખૂબ જ ગમી રહ્યા છે.
આ પોસ્ટ શેર કરીને ડિઝાઈનરે કેપ્શનમાં લખ્યું છે, કે ‘સાડી હંમેશા સુંદર જ હોય છે.’ સેક્વિન મોતી અને ક્રિસ્ટલથી બનેલ સફેદ બ્લાઉઝ અને શિફોન સાડીમાં જેક્લીન ખૂબ જ સુંદર લાગી રહી છે. માત્ર જેક્લીન જ નહીં પરંતુ અગાઉ અનેક અભિનેત્રીઓએ શિફોન સાડી પહેરી છે. તેઓ શિફોન સાડીઓમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
આ લિસ્ટમાં સૌથી ઉપર નામ અભિનેત્રી જ્હાનવી કપૂરનું આવે છે. જ્હાનવી કપૂર ઘણીવાર શિફોન સાડી પહેરે છે અને તેમાં ખૂબ જ સુંદર લાગે છે. જ્હાનવી કપૂરે ઓર્વેજિયન દૂતાવાસમાં બ્લ્યૂ કલરની શાહી શિફોન સાડી પહેરી હતી. વર્ષ 2018માં જ્હાનવી કપૂરને રાઈઝિંગ ટેલેન્ટ તરીકે સમ્માનિત કરવામાં આવી હતી.
કાજલ અગ્રવાલ પોતાના આઉટફિટ માટે હંમેશા ચર્ચામાં રહી છે. તે ઓલિવ ગ્રીન રંગની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. આ એથનિક વેયર ખૂબ જ કિંમતી છે.
આથિયા શેટ્ટી નેવી બ્લ્યૂ શિફોન પ્રિ-ડ્રેપ્ડ સાડીમાં ખૂબ જ આકર્ષક લાગી રહી છે. હેવી અને મોતીથી જડેલા બ્લાઉઝમાં આથિયા શેટ્ટી ખૂબ જ સુંદર લાગી રહી છે.
ચિત્રાંગદા સિંહ શિફોન ઓર્ગન્ઝા ડ્રેપ્ડ સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. ચિત્રાંગદાના ફેન્સે તેના લુકના ખૂબ જ વખાણ કર્યા છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર