Home /News /lifestyle /OMG! 5 રૂપિયાનું આ ફળ વર્ષમાં મળે છે ફક્ત એક વાર, કેન્સર-હાર્ટ સહિતની કેટલીય બીમારીએ કરી દેશે દૂર

OMG! 5 રૂપિયાનું આ ફળ વર્ષમાં મળે છે ફક્ત એક વાર, કેન્સર-હાર્ટ સહિતની કેટલીય બીમારીએ કરી દેશે દૂર

તાડી ફળ-લોકલ 18 બિહાર

જો કે, તેમણે કહ્યું કે ગરમીમાં લોકો મોટા ભાગ આ ફળને શોધીને ખાવાની ઈચ્છા રાખે છે. તેમાં કેટલાય ઔષધીય ગુણ હોય છે. તેમણે કહ્યું કે, પૂર્ણિયામાં તે 50 રૂપિયામં એક ડઝન અને 10 રૂપિયામાં 2 લોકો ખાઈ લે છે.

  • Local18
  • Last Updated :
  • Purnia, India
વિક્રમ કુમાર ઝા/પૂર્ણિયા: રસ્તાની સાઈડ પર તમે તાડના ફળ વેચાતા જોયા હશે. તે વર્ષમાં ફક્ત એક જ વાર આવે છે તેના ખૂબ ફાયદા હોય છે. તાડમાંથી મળી આવતી તાડી ફળ વર્ષમાં એક વાર આવે છે. તે ખાવામાં ખૂબ જ પસંદ કરાય છે. જે મીઠુ હોવાની સાથે સાથે શાનદાર પણ હોય છે. તેની અંદર પાણી પણ ભરેલું હોય છે, જે પીવામાં ખૂબ જ ઠંડુ અને સ્વાદિષ્ટ લાગે છે. સાથે જ તેમાં કેટલાય ઔષધીય ગુણો હોય છે, જે ખૂબ જ લાભકારક હોય છે.

ગરમીથી મળે છે રાહત


પૂર્ણિયાના આર એલ સાહ ચૌક નજીક ચૂનાપુરથી તાડી વેચતા એક દુકાનદાર મોહમ્મદ મુદ્દીએ કહ્યું કે, ગરમીની સીઝન અથવા જેઠ મહિનામાં પોતાની દુકાન લગાવીને રોજીરોટી કમાવવા માટે બજારમાં આવે છે. તો વળી તેમણે કહ્યું કે આ ફળ ખૂબ જ ઓછા મળે છે. વર્ષમાં એક વાર જ લોકોને તેનો સ્વાદ ચાખવા મળે છે. આ ફળનો સ્વાદ ખૂબ જ સારો હોય છે, તેની અંદર પાણી પણ હોય છે, જે ઠંડુ અને મીઠુ હોય છે.

આ પણ વાંચો: Gold Price Today: સોના-ચાંદીના ભાવમાં મોટું ગાબડું, જાણો એક તોલા સોનાનો ભાવ

જો કે, તેમણે કહ્યું કે ગરમીમાં લોકો મોટા ભાગ આ ફળને શોધીને ખાવાની ઈચ્છા રાખે છે. તેમાં કેટલાય ઔષધીય ગુણ હોય છે. તેમણે કહ્યું કે, પૂર્ણિયામાં તે 50 રૂપિયામં એક ડઝન અને 10 રૂપિયામાં 2 લોકો ખાઈ લે છે.
" isDesktop="true" id="1425257" >

આ દુર્લભ ફળ તાડીમાં કેટલાય ઔષધીય ગુણ હોય છે. જેનું વિશ્લેષણ કરતા પૂર્ણિયાના રાજકીય મેડિકલ કોલેજના પ્રિવેંશન સોશિયલ મેડિસિનના ડોક્ટર અભય કુમાર કહે છે કે, તાડનું આ ફળ દુર્લભ હોય છે. જેને અલગ અલગ નામથી ઓળખે છે. પણ પૂર્ણિયા અને આજૂબાજૂના જિલ્લામાં તેને તારકુનના નામથી ઓળખે છે. જે વર્ષમાં એક જ વાર લોકોને મળે છે. જો કે, તેનું આ ફળ સ્વાદમાં ખૂબ જ સારુ હોય છે.

તેમણે કહ્યું કે, આ ફળ ઉપરથી ખૂબ જ કઠણ હોય છે, જ્યારે તેને છોલવામાં આવે છે તો, અંદરથી સોફ્ટ પડ નીકળે છે. જેની અંદર પાણી પણ હોય છે, તેના કારણ તે સોફ્ટ પરત ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે લોકો ખૂબ જ શોખથી તેને ખાય છે અને તેનું ઠંડુ પાણી પણ પીને મજા લેતા હોય છે.

આ પણ વાંચો: નવા સંશોધનમાં થયો મોટો ખુલાસો: લાલ રાજમામાં હોય છે ઝેર, જાણો સમગ્ર રિપોર્ટ

જો કે, તેમણે કહ્યું કે, આ ફળમાં કેટલાય ઔષધીય ગુણ પણ હોય છે. તેને ખાવાથી લોકોને કબ્જની ફરિયાદ પણ દૂર થઈ જાય છે. તો વળી કેટલાય લોકોને હાર્ટની બીમારી પણ બચે છે, કેન્સર જેવી ખતરનાક બીમારી સહિત અન્ય કેટલીય બીમારીઓથી બચાવે છે. જેમાંથી કેટલાય વિટામીન મળી આવે છે.
First published:

Tags: Bihar News, Health News