Bhojpuri Song: બાબા રામદેવ પાસે હૃદયની દવા લેવા પહોંચ્યા ખેસારી લાલ યાદવ

બિગ બોસ 13 ના ઘરે ભોજપુરીના લોકપ્રિય અભિનેતા અને ગાયક ખેસારી લાલ યાદવનું નવું ગીત લોન્ચ થયું છે.

News18 Gujarati
Updated: November 6, 2019, 3:39 PM IST
Bhojpuri Song: બાબા રામદેવ પાસે હૃદયની દવા લેવા પહોંચ્યા ખેસારી લાલ યાદવ
ખેસારી લાલ યાદવ
News18 Gujarati
Updated: November 6, 2019, 3:39 PM IST
મુંબઈ- બિગ બોસ 13 (Big Boss 13) ના ઘરે ભોજપુરીના લોકપ્રિય અભિનેતા અને ગાયક ખેસારી લાલ યાદવે પ્રવેશ કર્યો છે. ખેસારી લાલ યાદવનું નવું સૉન્ગ લોન્ચ થઈ ચૂક્યું છે. આ ગીત યુટ્યુબ ચેનલ સ્પીડ રેકોર્ડ્સ ભોજપુરી પર લોન્ચ થયું છે. સૉન્ગનું નામ બાબા રામદેવ છે. તેણે ખૂબ સુંદર રીતે આ સૉન્ગ ગાયું છે. તેનું સંગીત ખૂબ સરસ છે. આ સૉન્ગમાં બાબા રામદેવની સ્વાસ્થ્ય ટીપ્સનો પણ ખૂબ જ રસપ્રદ રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ ભોજપુરી સોંગ બાબા રામદેવના શબ્દો અજિત હલચલે લખ્યા છે. જ્યારે તેનું સંગીત આશિષ વર્માએ આપ્યું છે. તેના લોન્ચિંગના થોડા કલાકોમાં જ તે હજારો વખત સાંભળવામાં આવ્યું છે. તે પરથી જ તમે આ ગીતની લોકપ્રિયતાનો અંદાજ લગાવી શકો છો. કે આ સૉન્ગ ઑડિઓ વર્ઝનમાં રજૂ કરવામાં આવ્યું છે. આ સૉન્ગમાં તેઓ બાબા રામદેવ પાસેથી કેટલીક સલાહ માંગવાની કોશિષ કરી રહ્યા છે. તમે પણ જરા સાંભળી લો આ સૉન્ગ..


રાત્રે ચહેરા પર લગાવો આ વસ્તુ, સવારે ઉઠતાં જ અરીસો જોઈ ચોંકી ઉઠશો

સેક્સ વિશે થયેલા આ સર્વેમાં લોકો ખૂલ્લે આમ કબૂલે આ વાતો!

કેટલી વખત સેક્સ માણવું યોગ્ય કહેવાય? આ ઉંમરે વધુ મણાય છે સેક્સ
First published: November 6, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...