ઓછી કિંમત અને જબરદસ્ત એવરેજ આપતી, આ છે 6 બેસ્ટ ઓટોમેટિક કાર

kiran mehta | News18 Gujarati
Updated: January 8, 2018, 5:39 PM IST
ઓછી કિંમત અને જબરદસ્ત એવરેજ આપતી, આ છે 6 બેસ્ટ ઓટોમેટિક કાર
Honda Brio:આ કારની એવરેજ 24km પ્રતિ લીટર છે, જેને 6 લાખ રૂપિયામાં ખરીદી શકાય છે.

અમે તમને જણાવીએ એવી કાર વિશે જે ઓટોમેટિક હોવાની સાથે તમારા બજેટમાં પણ શામેલ થઈ શકે છે...

  • Share this:
આપણે બધાને કાર ચલાવવાનો ક્રેજ રહે છે. ખાસકરીને યુવાનોમાં કારને લઈ વધારે ઉત્સુકતા રહે છે. એવામાં ઓટોમેટિક કારોનું નામ લિસ્ટમાં સૌથી ઉપર જોવા મળે છે, પરંતુ મોંઘી હોવાના કારણે આવી કાર દરેકના બજેટમાં નથી આવતી. તો અમે તમને જણાવીએ એવી કાર વિશે જે ઓટોમેટિક હોવાની સાથે તમારા બજેટમાં પણ શામેલ થઈ શકે છે.


Hyundai Grand i10: આ કારની એવરેજ 24km પ્રતિ લીટર છે, જેને 5.9 લાખ રૂપિયામાં ખરીદી શકાય છે.


 

Maruti Suzuki Alto K10: આ કારની એવરેજ 24km પ્રતિ લીટર છે, જેને 4 લાખ રૂપિયામાં ખરીદી શકાય છે.


Maruti Suzuki Ritz: આ કારની એવરેજ 22Km પ્રતિ લીટર છે, જેને 5.7 લાખ રૂપિયામાં ખરીદી શકાય છે.


Maruti Suzuki Celerio: આ કારની એવરેજ 23Km પ્રતિ લીટર છે, જેને 4.5 લાખ રૂપિયામાં ખરીદી શકાય છે.
Tata Zest: આ કારની એવરેજ 23Km પ્રતિ લીટર છે, જેને 7.3 લાખ રૂપિયામાં ખરીદી શકાય છે.


Honda Brio:આ કારની એવરેજ 24km પ્રતિ લીટર છે, જેને 6 લાખ રૂપિયામાં ખરીદી શકાય છે.
First published: January 8, 2018, 5:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading