અખરોટ ખાવાના 11 ફાયદા

News18 Gujarati
Updated: November 7, 2018, 5:28 PM IST
અખરોટ ખાવાના 11 ફાયદા
News18 Gujarati
Updated: November 7, 2018, 5:28 PM IST

 • વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે

 • એકદમ રિલેક્સ થઈ જશો અને ઊંધ સારી આવશે.


 • અખરોટ ખાવાથી હ્રદય એક્ટિવ રહે છે. તેમા ભરપૂર એન્ટિ ઓક્સિડેન્ટ હોય છે.

 •  ડાયાબિટિસનું જોખમ ટળી જાય છે.

 • મગજને ઝડપી બનાવે છે. તેથી તેને 'બ્રેઈન ફૂડ' કહે છે. તેમાં વિટામિન E હોય છે.

 • પેટના કેન્સરથી બચી શકાય છે

 • શરીરમાં સ્ફૂર્તિનો સંચાર કરે છે.

 • ગર્ભવતી મહિલાના ગર્ભમાં રહેલા બાળકને એલર્જી નથી થતી અને પોષણ મળે છે.

 • તણાવ ઓછો થાય છે અને બ્રડપ્રેશર નિયંત્રણમાં રહે છે.

 • હાડકા મજબુત બને છે.

 • વાળ અને સ્કિનને હેલ્ધી રાખે છે.

 • સાંધાના દુખાવાને દૂર કરે છે.

First published: November 7, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...