જાણો ગ્રીન ટી પીવાથી શું ફાયદો થાય છે

 • Share this:
  ગ્રીન ટીનું ચલણ હેવ આપણા ગુજરાતમાં ધીમે ધીમે વધતું જાય છે. મોટા ભાગે લોકો ગ્રીન ટીનું સેવન વજન ઓછું કરવા માટે કરતા હોય છે. પરંતું શું તમે ગ્રીન ટીના અન્ય ફાયદાઓ વિશે જાણો છો નહિં ને.. ચાલો જોઈએ કે ગ્રીન ટી પીવાથી શું ફાયદા થાય છે.

  ગ્રીન ટી પીવાના ફાયદા

  • વજન ઓછો કરવામાં સૌથી મદદરૂપ બને છે ગ્રીન ટી

  • ગ્રીન ટી પીવાથી ચહેરા પર અલગ જ નિખાર આવે છે.

  • ગ્રીન ટીમાં રહેલા વિટામિન Eથી સ્કિનની ડ્રાયનેસ દૂર થાય છે.

  • ગ્રીન ટીમાં રહેલ એંટીઑક્સીડેંટસ સ્કિનને હેલ્દી બનાવી રાખે છે.

  • ગ્રીન ટી પીવાથી આંખ નીચેના કાળા કુંડાળા દૂર થાય છે

  • ગ્રીન ટીથી વાળ લાંબા અને કાળા થાય છે.

  • ગ્રીન ટીના સેવનથી નવા સ્કિલ સેલ્સ બને છે.


  આમ ગ્રીન ટી જો દિવસ દરમિયાન 3-4 વખત પીવામાં આવે તો શરીર માટે ખુબ જ ફાયદાકારક છે.
  Published by:Nisha Kachhadiya
  First published: