Home /News /lifestyle /

શું તમારા કમરનો ઘેરાવો વધારે છે? તો સાવધાન થઈ શકે છે આ બીમારીઓ

શું તમારા કમરનો ઘેરાવો વધારે છે? તો સાવધાન થઈ શકે છે આ બીમારીઓ

દિવસમાં 6 વખત થોડુ થોડુ ખાવાથી ફેટ બર્ન થાય છે. જેનાથી પાચન તંત્ર સારૂ રહે છે. અને ઓવરઇટિંગથી બચી શકાય.

    વધારે વજન ઘણી જ ગંભીર સમસ્યા છે. વજન વધી તો જાય છે પરંતુ ઓછું કરવું ઘણું મુશ્કેલ બની જાય છે. જેનાથી તમને કેન્સરથી લઈને દિલ સંબંધિત કેટલીક બીમારીઓ પણ થઈ શકે છે. માત્ર એ જ નહીં વધારે વજન તમારી મેન્ટલ હેલ્થને પણ નુકશાન કરે છે. આ વિશે વધારે વિચારવાથી વ્યક્તિ ડિપ્રેશનની સમસ્યાથી પણ પીડાવવા લાગે છે.

    શું તમે જાણો છો કે જે મહિલાઓની વેસ્ટ ભારે હોય છે એમનામાં ગભરામણ જેવી સમસ્યાઓનો ખતરો વધી જાય છે. પેટ પર વધારે ચરબી એટલે શરીરમાં શરીરમાં ઘણી બીમારીઓનું ઘર. હોર્મોનમાં બદલાવથી તમને ગભરામણની સમસ્યા થઈ શકે છે.

    જે મહિલાઓ પોતાના હાઈટથી વધારે વજન ઉપાડે છે તેમનામાં ગભરામણની સમસ્યા ચોક્કસ થાય છે. હોર્મોનમાં જ્યારે બદલાવ આવે છે તો તેનાથી તેમના મગજ પર પણ અસર પડે છે. ગભરામણથી તમને દિલ સાથે જોડાયેલ બીમારીઓ, ડાયાબિટીઝ, થાઈરોઈડ, રેસ્પિરેટ્રી ડિસઓર્ડર અને ઘણી અન્ય સમસ્યાઓ પણ થઈ શકે છે. એટલે જે મહિલાઓની વેસ્ટ હેવી હોય તેઓએ કસરત કરી અને પોતાના ડાયટ પર ધ્યાન આપીને પોતાની જાતને ફીટ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Belly fat, Tips for weight loss

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन