Beauty tips: દેખાવુ છે સુંદર? તો આ ટિપ્સ અપનાવવાનું ન ભૂલતા

News18 Gujarati
Updated: February 16, 2020, 11:23 PM IST
Beauty tips: દેખાવુ છે સુંદર? તો આ ટિપ્સ અપનાવવાનું ન ભૂલતા
પ્રતિકાત્મક તસવીર

સામાન્ય રીતે લોકો હંમેશા સુંદર દેખાવા માગે છે. પછી તે મહિલા હોય કે પુરૂષ. પરંતુ એક ઉંમર પછી ચહેરો ચમકતો રાખવો ખુબ જ મુશ્કેલ હોય છે.

  • Share this:
લાઈફસ્ટાઈ ડેસ્કઃ સામાન્ય રીતે લોકો હંમેશા સુંદર દેખાવા માગે છે. પછી તે મહિલા હોય કે પુરૂષ. પરંતુ એક ઉંમર પછી ચહેરો ચમકતો રાખવો ખુબ જ મુશ્કેલ હોય છે. મહિલા હોય કે પુરુષ અલગ અલગ નુસખા અપનાવીને બને એટલા વધારે સુંદર દેખાવાના પ્રત્યનો કરતા હોય છે. પરંતુ ક્યારે સફળતા હાથ લાગે તે નક્કી હોતું નથી. અહીં કેટલીક સરળ ટિપ્સ જણાવીશું જેને અપનાવીને તમે પહેલા કરતા વધારે સુંદર બની જશો. (Beauty tips)

સ્કીનની રોનકને રાખો સુરક્ષિત:
સુકી સ્કીન ચહેરાની રોનક ઓછી કરે છે. જેનાથી માણસ વૃદ્ધ દેખાય છે. સ્કીનની રોનકને ચમકતી રાખવા માટે કોઈ પણ મોઈસ્ચરાઈઝરને નિયમિત રીતે ઉપયોગ કરો.

દરરોજ શેવિંગ ન કરો:
રોજ શેવિંગ કરવાથી સ્કીન રફ થઈ જાય છે અને સ્કીન સુકી થઈ જાય છે.

સ્કીનની સફાઈનું ધ્યાન રાખવું:રાત્રે સુતા પહેલા કોઈ પણ સારા ફેશવોશથી ચહેરો સાફ કરવો. દિવસ દરમિયાન 2થી 4 વખત ચહેરો સાફ કરવો.

સન સ્ક્રીનનો ઉપયોગ:
સુર્યના તાપમાં નિકળતા પહેલા સન સ્ક્રિનનો ઉપયોગ ચહેરા પર જરૂર કરવો. સૂર્યના હાનિકારક કિરણોથી સન સ્ક્રીન સુરક્ષા આપે છે.

ચહેરા પર મસાજ કરો:
મસાજ માટે તમારે સલુન જવાની જરૂર નથી. ઘર પર પણ તમે મસાજ કરી શકો છો. કોઈ પણ સારા લોશનથી અઠવાડિયામાં 2-3 વખત ચહેરા પર મસાજ કરો.
First published: February 16, 2020
વધુ વાંચો
अगली ख़बर
  • India
  • World

India

  • Active Cases

    6,039

     
  • Total Confirmed

    6,761

     
  • Cured/Discharged

    515

     
  • Total DEATHS

    206

     
Data Source: Ministry of Health and Family Welfare, India
Hospitals & Testing centres

World

  • Active Cases

    1,205,144

     
  • Total Confirmed

    1,682,220

    +78,568
  • Cured/Discharged

    375,093

     
  • Total DEATHS

    101,983

    +6,291
Data Source: Johns Hopkins University, U.S. (www.jhu.edu)
Hospitals & Testing centres