Home /News /lifestyle /ખજૂરના ફેસ પેકથી દૂર કરો ખીલ+કાળા ડાઘા+કરચલીઓ, આ રીતે ઘરે બનાવો
ખજૂરના ફેસ પેકથી દૂર કરો ખીલ+કાળા ડાઘા+કરચલીઓ, આ રીતે ઘરે બનાવો
ખજૂર ફેસ પેકના ફાયદા
Skin care tips: ઠંડીની સિઝનમાં સ્કિનની કેર કરવી ખૂબ જરૂરી છે. જો તમે પ્રોપર રીતે શિયાળામાં સ્કિનની કેર કરો છો તો ત્વચા મસ્ત થાય છે. તમને એક વાત એ જણાવી દઇએ કે ખજૂરનો ફેસ પેક દરેક લોકોની સ્કિન પર સૂટ થાય છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ખજૂર ખાવામાં હેલ્ધી હોય છે. આ માટે દરેક લોકોએ ઠંડીમાં બેથી ત્રણ ખજૂર સવારમાં ખાવી જોઇએ. ખાસ કરીને ખજૂર સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. પરંતુ તમને એક વાત એ જણાવી દઇએ કે ખજૂર માત્ર હેલ્થ માટે જ નહીં, પરંતુ સ્કિન માટે પણ અનેક રીતે ફાયદાકારક છે. ખજૂરનો ફેસ પેક તમે ઠંડીમાં લગાવો છો તો સ્કિન માટે અનેક રીતે ફાયદાકારક છે. ખજૂર તમારી સ્કિન પર નિખાર લાવે છે અને સાથે ચમકદાર બનાવે છે. પોષક તત્વોથી ભરપૂર ખજૂરમાં કેલ્શિયમ, એન્ટી ઓક્સિડન્ટ્સ, પોટેશિયમ, આયરન અને ફોસ્ફરસ સારા પ્રમાણમાં હોય છે. આ માટે દરેક લોકોએ ઠંડીમાં સ્કિન કેર માટે ખજૂરને એડ કરવી જોઇએ. તો જાણો ખજૂર પેક વિશે..
ખજૂરનો ફેસ પેક બનાવવાની રીત
ખજૂરમાંથી ફેસ પેક બનાવવા માટે સૌ પ્રથમ 3 થી 4 ખજૂર લો.
ખજૂરનો ફેસ પેક તમને અઠવાડિયામાં મસ્ત રિઝલ્ટ આપે છે. ખજૂરનો આ ફેસ પેક તમે ચહેરા પર રેગ્યુલર લગાવો છો તો રિઝલ્ટ મસ્ત મળે છે.
ખજૂર ફેસ પેક લગાવવાના ફાયદા
ખજૂરનો આ ફેસ પેક તમારી સ્કિન પર મસ્ત રિઝલ્ટ આપે છે.
આ ફેસ પેક ત્વચા પરના ખીલ, એક્ને અને ટેનિંગની સમસ્યાને દૂર કરે છે. આ સાથે જ કરચલીઓ અને ફાઇન લાઇન્સમાંથી પણ છૂટકારો અપાવે છે. ખજૂરનો આ ફેસ પેક તમારે અઠવાડિયામાં એક વાર લગાવવાનો રહેશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર