કેળાની છાલથી કરો આ રીતે મેળવો મોંઘાદાટ ફેશિયલ જવું Result

News18 Gujarati
Updated: September 11, 2019, 12:31 PM IST
કેળાની છાલથી કરો આ રીતે મેળવો મોંઘાદાટ ફેશિયલ જવું Result
News18 Gujarati
Updated: September 11, 2019, 12:31 PM IST
સુંદરતા જાળવી રાખવા આપણે સૌ કેટલાય પ્રયત્નો કરતા હોઈએ છે. તેમજ પાર્લરના મોટા બીલના ચક્કરોમાં પણ ફસાઈ જઈએ છે. તો ચાલો તમને કેળાની છાલની એક મજેદાર ટ્રક જણાવીએ. કેળાની છાલથી કરો આ રીતે મેળવો મોંઘાદાટ ફેશિયલ જવું Result.

મોઈશ્ચરાઇઝ કરો સ્કીન:
કેળાની છાલના ઉપયોગથી તમે તમારા ચામડીના મોઈશ્ચરને જાળવી શકો છો. તે એક સારા મોઇશ્ચરાઇઝરની જેમ કામ કરે છે. તે માટે કેળાની છાલ લઈ તેને ચહેરા પર ગોળાકાર મસાજ કરો. આમ કરવાથી સ્કીન પર ગ્લોઆવશે.

સન પ્રોટેક્શનની જેમ કરો યૂઝ:
કેળાની છાલનો તમે સન પ્રોટેક્શનની જેમ ઉપયોગ કરી શકો છો. તે માટે કેળાની છાલને તમે તડકામાં સૂકવી દો. તે પછી તેને ચહેરા પર અપ્લાય કરો. આમ કરવાથી તમે અલ્ટ્રાવાયોલેટ કિરણોના ખરાબ પ્રભાવથી બચી જશો.

ખીલમાં છે કારગર:
Loading...

કેળાની છાલ ખીલ દૂર કરવા માટે ખૂબ જ કારગર છે. જ્યારે ખીલ થાય ત્યારે કેળાની છાલથી હળવા હાથે ત્યાં મસાજ કરો અને પછી જૂઓ ફાયદો.

ચમકાવો દાંત:
ઘણા લોકો દાંતની ચમક જાળવી રાખવા મોંધી ટ્રીટમેન્ટ લે છે. પરંતુ શું આપ જાણો છો, કે કેળાની છાલના ઉપયોગથી તમારા દાંતમાં ચમક આવી શકે છે. તે માટે દરરોદ કેળાની છાલથી દાંતની માલીશ કરો. ગણતરીના દિવસોમાં જ તેમને ફરક નોંધાશે.
First published: September 11, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...