Home /News /lifestyle /

શું બગલ ચાટવી એ સામાન્ય વાત છે? મારા બોયફ્રેન્ડને આવી ઇચ્છા થાય છે

શું બગલ ચાટવી એ સામાન્ય વાત છે? મારા બોયફ્રેન્ડને આવી ઇચ્છા થાય છે

મારા બોયફ્રેન્ડને આવી ઇચ્છા થાય છે હું શું કરું?

જ્યારે સેક્સની વાત આવે છે ત્યારે તેનો કોઇ એવો નિર્ધારિત નિયમ નથી કે આપ બંનેને આ પંસદ છે તો આપ તેનો આનંદ ઉઠાવી શકો છો. આપ પોત પોતાનાં શરીરનાં ઇરોટિક ઝોનની તપાસ કરો. આ ઝોન એવાં છે જેને સ્પર્શ કરવા માત્રથી શરીરમાં યૌન ઉત્તેજના આવે છે

વધુ જુઓ ...
સવાલ: શું બગલ ચાટવી એ સામાન્ય વાત છે? મારો બોયફ્રેન્ડ હમેશાં મારી બગલ ચાટવા ઇચ્છે છે શું આમ કરવું યોગ્ય છે?

જવાબ: કાશ, બગલને ચાટવી આઇસક્રીમ ચાટવા જેવું હોય તો તે માટે કોઇ અનાવશ્યક ચિંતા આપણે ન કરતાં. બગલ ચાટવા આપ બંનેને માટે આનંદ આપનારી યૌન ગતિવિધિ થઇ શકે છે કારણ કે, બગલ ખુબજ સંવેદનશીલ જગ્યા છે. અને તેને ચાટવાથી ઉત્તેજના આવે છે. પાર્ટનરનાં શરીરથી નીકળનારી ગંધ ઘણાં લોકોમાં યૌનની ભૂખ વધારે છે. એવાં લોકો છે જે આપનાં બોયફ્રેન્ડની બગલની ગંધ અને તેને ચાટવાથી વધુ યૌન ઉત્તેજના થાય છે.

બગલમાં ફેટિશ હોવું વાસ્તવિક છે. લોકોને તેમની મહિલા પાર્ટનરની બગલ ચાટવી, તેને ચુમવું અને ત્યાં સુધી કે તેની ઉપર સ્ખલિત થવાની ઇચ્છા થાય છે. પુરુષ મહિલાઓની બગલને કેવી રીતે જોવે છે આ અંગે ઉત્તેજક કલ્પનાઓ કરે છે. તે સાફ, ચિકની છે કે તેમાં વાળ છે. આ ભલે સાંભળવામાં અજીબ લાગે પણ આ સ્વાભાવિક છે. અને તેમાં ક્ષોભજનક લાગણી લાવવાની કંઇ જરૂર નથી. આપણાં જીવનમાં ઘણી વાતો અજીબોગરીબ લાગેછે. અને તેનું કારણ છે કે, તે અસ્વાભાવિક છે.

આ પણ વાંચો- હાયમન તોડવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય શું છે?

જ્યારે સેક્સની વાત આવે છે ત્યારે તેનો કોઇ એવો નિર્ધારિત નિયમ નથી કે આપ બંનેને આ પંસદ છે તો આપ તેનો આનંદ ઉઠાવી શકો છો. આપ પોત પોતાનાં શરીરનાં ઇરોટિક ઝોનની તપાસ કરો. આ ઝોન એવાં છે જેને સ્પર્શ કરવા માત્રથી શરીરમાં યૌન ઉત્તેજના આવે છે. આપણાં શરીરમાં એવાં ઘણાં સ્થાન હોય છે. કાન, હોઠ, ગર્દનની નીચેનો ભાગ, ઘુટણની પાછલનો હિસ્સો એવી ઘણી જગ્યા છે. યૌન ઉત્તેજના સુધી પહોંચવા માટે મહિલાઓનાં જનનાંગ અને સ્તનથી આગળ વધવાની જરૂર છે. જો આપ એમ કરો છો આપ આપની યૌન ઇચ્છા અને યૌન જીવનને ઘણી સીમિત કરી રહ્યાં છો. અને આવું કોઇ અન્ય નથી ઇચ્છતું.

જો આપને પરસેવાથી પરેશાન છે, બગલનાં વાળથી પરેશાની છે તેમાંથી આવતી ગંધથી પરેશાની છે તો આપ 'પિક્ચર પર્ફેક્ટ' સેક્સ પસંદ કરનારા વ્યક્તિ છો. જેમ આપણે લોકો ફિલ્મો અને પોર્નમાં જોઇએ છીએ. જ્યાં શરીરના વાળ સંપૂર્ણ શેવ કરેલાં હોય છે. જનનાંગનાં પણ. વાસ્તવિક સેક્સ એવું નથી હોતું જે દરેક વ્યક્તિ માટે એક જેવું હોય. આ અંગે તાણ ન અનુભવો. અને આ મામલે થોડુ જોખમ ઉઠાવો. અને નવી નવી વાતો તલાશ કરો અને સેક્સ દરમિયાન તેને ટ્રાય પણ કરો. તેનાથી આપને ચોકાવનારા પરિણામ મળશે. જો બગલનાં વાલ અને ગંધથી આપને પરેશાની છે તો રેઝર ક્યારે કામ આવશે. ઉઠાવો રેઝર અને સાફ કરી નાંખો.

આ પણ વાંચો- હું દિવસમાં એકથી વધારે વખત મેસ્ટર્બેટ કરું છું, શું તે યોગ્ય છે?

આપણે હાલમાં, નવી વાતો અજમાવવાં અંગે ચર્ચા કરી રહ્યાં છે તો આપ પણ તેમાં અગ્રણી ભૂમિકા અદા કરી શકો છો. અને આપનો બોયફ્રેન્ડ આપની સાથે જે કરી રહ્યો છે તે આપ પણ તેની સાથે કરી શકો છો. પુરુષોને પણ આ પસંદ આવે છે. જ્યારે મહિલાઓ તેમનાં આનંદ માટે તેમનાં શરીર સાથે કંઇ કરે છે. અને જ્યાં સુધી શરમની વાત છે. આપે તેને છોડવી પડશે. જેમ આપ સેક્સ દરમિયાન કપડાં કાઢો છો. તો મોડૂ ન કરો. અને આ વાત સમજો કે કંઇક સારી વાતો આપની તરફ આવી રહી છે.
Published by:Margi Pandya
First published:

Tags: Armpit Licking, Lifestyle, Relationship, Sex life, Sexual Desires, Sexual Welness

આગામી સમાચાર