સનસ્ક્રીન લોશન લગાવતા પહેલા આ જરૂર વાંચો, નહીં તો પસ્તાશો

પ્રતિકાત્મક તસવીર

તાજેતરમાં ચીનના ઝેજિંયાંગ પ્રાંતમાં રહેનારી 20 વર્ષીય જિયાઓ માઓએ દાવો કર્યો છે કે, સનસ્ક્રીનનો વધારે ઉપયોગ કરવાથી તેનાં હાડકાં નબળા પડ્યા છે.

 • Share this:
  ગરમી હોય કે ઠંડી સનસ્ક્રીન લોશન સૂરજના હાનિકારક કિરણોથી બચવા માટે લગાવવું જરૂરી સમજવામાં આવે છે. પરંતુ ક્યારેક શું આ જરૂરી છે કે પછી આપણી ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે. સામાન્ય રીતે તડકામાં નીકળતા પહેલા મોટા ભાગની યુવતીઓ સનસ્ક્રીન લોશન લગાવે છે. પરંતુ સનસ્ક્રીન લોશનનો વધારે પડતો ઉપયોગ તમારા હાડકાં નબળા પાડી શકે છે.

  તાજેતરમાં ચીનના ઝેજિંયાંગ પ્રાંતમાં રહેનારી 20 વર્ષીય જિયાઓ માઓએ દાવો કર્યો છે કે, સનસ્ક્રીનનો વધારે ઉપયોગ કરવાથી તેનાં હાડકાં નબળા પડ્યા છે. જિયાઓ માઓ પ્રમાણે તેમના હાડકાં સનસ્ક્રીનનો (Sunscreen Lotion) વધારે પડતો ઉપયોગ કરવાના કારણે નબળા થયા છે જેથી તેને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું.

  આ પણ વાંચોઃ-સુરતઃ મિલેનિયમ કાપડ માર્કેટમાં આગ, ગણતરીની મિનિટોમાં આગ કાબૂમાં લેવાઈ

  માઓના જણાવ્યા પ્રમાણે તેની 10 પાંસળીઓ ટૂટી ગઈ છે. જોકે, ડૉક્ટરોએ આ દાવાને સંપૂર્ણ નકારવાનો ઈન્કાર કરી દીધો છે. ડૉક્ટરોનું માનવું છે કે, સનસ્ક્રીન લોશનનો વધારે ઉપયોગ કરવાથી માઓને વિટામિન ડી (Vitamin D) ન મળી શક્યું અને તેના હાડકાં નબળા પડ્યા હતા. વેબએમડીમાં છપાયેલા રિપોર્ટ અનુસાર સનસ્ક્રીન લોશન લગાવતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

  આ પણ વાંચોઃ-ભારતીય વૈજ્ઞાનિકોએ બનાવ્યું પુરુષો માટે ગર્ભનિરોધનક ઇન્જેક્શન

  કેટલીક સનસ્ક્રીન પ્રોડક્ટ જીમાં aminobenzoic acid or para-aminobenzoic acid/PABA હોવાથી ચેહેરા ઉપર દાગ પાડી શકે છે. સનસ્ક્રીનમાં હાજર કેટલાક તત્વો તમારી ત્વચાને વધારે સેન્સેટિવ બનાવી શકે છે. જો કોઈ સનસ્ક્રીનને લગાવ્યા પછી તમારી ત્વચા ઉપર લાલ દાગ અથવા ખણ આવે તો આ સનસ્ક્રીને તરત બંધ કરી દીવું જોઈએ. અને તરત જ ડૉક્ટરોનો સંપર્ક કરવો જોઈએ.

  આ પણ વાંચોઃ-તમારો પાર્ટનર વિશ્વાસઘાત તો નથી કરતો ને? આ 2 સંકેતથી જાણો

  જો તમે કોઈ ડૉક્ટરે મેડિકેશન તરીકે સનસ્ક્રીનનો ઉપયોગ કરવાનું કહ્યું છે તો એ વાતને સમજવું જોઈએ કે તમારી ત્વચા ઉપર થનારી આ સ્ક્રીની ખરાબ અસર નથી જાણતા. જો તમને આનાથી કંઈક મુશ્કેલીઓ થઈ રહી છે તો ડૉક્ટરને જણાવો.

  તમનેસનસ્ક્રીનથી સ્કિન ઉપર અનેક પ્રકારની એલર્જી પણ થઈ જાય છે. બધાની ત્વચા અલગ હોય છે. એટલે ક્રીમનું રિએક્શન પણ અલગ હોય છે. સનસ્ક્રીન લગાવ્યા પછી સ્ક્રિન ઉપર કોઈપણ પ્રકારના રેસિસ, િચિંગ, સ્વેલિંગ, આલસ, શ્વાસ લેવામાં તકલિફ થાય તો ડૉક્ટરનો સંપર્ક કરો.

  જો તમારી ત્વચા ઑઇી છે તો જેલ કે સ્પ્રેમાં ઉપલબ્ધ સનસ્ક્રીન લગાવો. જોકે, આનો વારંવાર ઉપયોગ ન કરો. જો તમારી ત્વચા રુખી છે તો લોશન કે ક્રીમના રૂપમાં ઉપલબ્ધ સનસ્ક્રીન જ લગાવો.
  First published: