કોટન કપડા ખરીદવામાં તમે છેતરાઈ રહ્યા છો? તો જાણો જરૂરી ટિપ્સ

News18 Gujarati
Updated: May 21, 2018, 2:59 PM IST
કોટન કપડા ખરીદવામાં તમે છેતરાઈ રહ્યા છો? તો જાણો જરૂરી ટિપ્સ
પ્રતિકાત્મક તસવીર

  • Share this:
હાલ ઉનાળો ચાલી રહ્યો છે એટલે સૌ કોઇ સુતરાઉ કપડા પહેરવાનું પસંદ કરે છે. તેના માટે જરૂરી છે કે તમે બજારમાં કપડાની ખરીદી કરવા જઇ રહ્યા હોય ત્યારે કોટનને કઇ રીતે ઓળખવુ? ખુબ ઓછા લોકો જાણે છે કે કપડામાં મિલાવટ છે કે નહીં. પરંતુ હવે તમે પણ આ ટિપ્સ જાણ્યા પછી કોટનને ઓળખી શકો છો.

બજારમાં મળતા શર્ટ, પેન્ટ, ટી-શર્ટ વગેરે વિવિધ રંગોની સાથે વિવિધ કપડામાં પણ મળે છે. તેની સાચી ઓળખ અંગે તમને ખાસ ખ્યાલ ન આવતો હોય તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી બનશે.

કોટનનું કપડું કઈ રીતે ઓળખશો?

આ સિવાય કોટનના કપડાની સાચી ઓળખ માટે તેનો સહેજ છેડો ફાડીને તેને સળગાવો. જો કપડું સળગી જાય અને રાખ રહી જાય તો સમજવું કે તે કોટન છે.

આ રીતે કોટનને ઓળખો
આ સિવાય કોટનના કપડાની સાચી ઓળખ માટે તેનો સહેજ છેડો ફાડીને તેને સળગાવો. જો કપડું સળગી જાય અને રાખ રહી જાય તો સમજવું કે તે કોટન છે.જો કપડું સળગી ગયા પછી તાત્કાલિક રાખ થઈ જાય તો તે કપડું સાચું કોટન છે તેમ માનવું, કારણ કે બીજા કપડાં સળગ્યા પછી રખ્યા બનવાના બદલે ગાંઠના આકારમાં ફેરવાઈ જશે.

લેબોપેટરી ટેસ્ટ
આટલું ચકાસ્યા પછી પણ તમને એવું લાગે કે કપડું અસલી નથી પણ તેમાં મિલાવટ કરાઈ છે તો કપડાનો લેબોરેટરીમાં ટેસ્ટ પણ કરાવી શકો છો.
First published: May 21, 2018, 2:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading