2 રૂ.નો બેકિંગ સોડા અપાવશે 2000રૂ.ના ફેશિયલ જેવો નિખાર

News18 Gujarati
Updated: August 3, 2019, 5:17 PM IST
2 રૂ.નો બેકિંગ સોડા અપાવશે 2000રૂ.ના ફેશિયલ જેવો નિખાર

  • Share this:
પોતાની સુંદરતા વધે, એ કોને ન ગમે? અને એ માટે જ લોકો દર મહિને પાર્લરના ધક્કા ખાતા જોવા મળે છે. જો તમારે આવા ખોટા ખર્ચા ન કરવા હોય તો, ઘરે જ નેચરલી ચમકદાર સ્કિન મેળવી શકો છો.

બેકિંગ સોડાના ઉપયોગથી મેળવો 2000રૂ. ના ફેશિયલ જેવો નિખાર

રંગ નીખારવા માટે: 1 ટી.સ્પૂન બેકિંગ સોડામાં અડધા લીંબુને સારી રીતે મિક્સ કરો. હવે તેને આંગળીઓના ટેરવાન મદદથી ચહેરા પર સારી રીતે લગાવો. ધ્યાનમાં રાખો કે તે નાક અને આંખોમાં ન જાય. હવે આ પેકને 15 મિનિટ સુધી રાખો અને ત્યારબાદ તેને ઠંડા પાણીની છાલક મારતા મારતા ધોઈ લો.

ખીલ દૂર કરવા: બેકિંગ સોડા ચહેરાનો રંગ નીખારવામાં મદદ કરે છે. તેમાં રહેલા કેટલાક ગુણો જે ખીલને પણ દૂર કરે છે.

ઇન્ફેક્શન દૂર કરે: બેકિંગ સોડામાં એન્ટિ-ફંગલ ગુણ હોય છે, તેથી જ ત્વચાના કોઈપણ પ્રકારના ચેપમાં તેનો ઉપયોગ કરવો ફાયદાકારક છે. તેનો નિયમિત ઉપયોગ કરવાથી સનબર્ન અને ટેનિંગ જેવી સમસ્યાઓથી રાહત મળે છે.

ડેડ સ્કીન દૂર થાય છે: બેકિંગ સોડા ચહેરાની મૃત ત્વચાને દૂર કરવા માટે પણ લગાવી શકાય છે. તે ચહેરા પરથી ડેડ મૃત ત્વચાને દૂર કરે છે અને તેને સુંદર અને નરમ બનાવે છે.પત્ની, ગર્લફ્રેન્ડ કે કોઈ પણ મિત્રને ગિફ્ટમાં શું આપી શકાય તેના 5 શ્રેષ્ઠ વિકલ્પો

શરદી મટાડવા માટે અકિસર છે આ ચીજ

વજન ઉતારવા માટે કારગર છે દાળ-ભાતનું સેવન, જાણો ફાયદા

એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મો: બેકિંગ સોડામાં એન્ટી બેક્ટેરિયલ એર બ્લીચિંગના ગુણો પણ જોવા મળે છે. આ જ કારણ છે કે તે ખીલને દૂર કરે છે અને સ્કિન ટોન પણ હળવો અને સ્વચ્છ બનાવે છે.
First published: August 3, 2019, 12:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading