Home /News /lifestyle /એક વખત ચાખશો તો ફરી બનાવશો સફરજનનો શીરો, જાણી લો રીત

એક વખત ચાખશો તો ફરી બનાવશો સફરજનનો શીરો, જાણી લો રીત

ચાખશો તો ફરી 1 નહીં વધારે સફરજનનો બનાવશો આ શીરો, એટલો ભાવશે બધાને..

ચાખશો તો ફરી 1 નહીં વધારે સફરજનનો બનાવશો આ શીરો, એટલો ભાવશે બધાને..

    આપણા ઘરોમાં અને એમાં પણ દરેક ગુજરાતીઓના ઘરે કોઈક પ્રસંગ આવે કે સારા સમાચાર મળતાની સાથે જ રસોડામાં જઈને બનતી મીઠાઈ હોય તો તે છે શીરો. તો શીખી લો આજે "એપલ હલવા"

    સામગ્રી:
    1 લાલ છીણેલું સફરજન
    2 ચમચી ઘી
    1 ચમચી મલાઈ
    1 વાટકી દૂધ
    4 ચમચી ખાંડ
    1 ચમચી મિલ્ક પાઉડર
    ચપટી એલચી પાઉડર
    ડ્રાયફ્રૂટ્સ

    આ પણ વાંચો- સુહાગરાતે દરેક છોકરી ઈચ્છે છે કે પતિ આમ કરે, પણ નથી કહી શકતી!

    બનાવવાની રીત:
    - સૌ પ્રથમ સફરજનને ધોઈ છાલ સાથે છીણી લો.
    - એક કડાઈમાં ઘી લઇ તેમાં છીણ ઉમેરી 3 મિનિટ સાંતળો.
    - પછી દૂધ ઉમેરી હલાવું (દૂધ ફાટીને કણીદાર માવો બની જશે).
    - પછી ખાંડ ઉમેરી હલાવ્યા કરો.
    - તેનું પાણી બળે એટલે મિલ્ક પાઉડર અને મલાઈ ઉમેરી હલાવો.
    - ઘટ્ટ થાય એટલે એલચી પાઉડર અને ડ્રાયફ્રૂટ્સ ઉમેરી સર્વિંગ બાઉલમાં કાઢી સર્વ કરો.
    - સફરજનનો હલવો ગરમ અને ઠંડો બંને રીતે સરસ લાગે છે...ચાખશો તો બીજીવાર 1 સફરજન નહીં વધારે સફરજનનો બનાવશો એટલો બધાને ભાવશે.

    નોંધ:
    - મિલ્ક પાઉડર કે મલાઈ ન હોય તો પણ ચાલે.
    - ખાંડ આપણા સ્વાદ મુજબ.
    - લેફ્ટઓવર પેંડા પડ્યા હોય તો તેને છીણીને ખાંડ ઉમેરી તે વખતે ઉમેરી વધારે રિચ બનાવી શકાય, ધ્યાન રહે તો ખાંડ તે પ્રમાણે ઉમેરવાની.
    - માવો પણ ઉમેરી શકાય.

    આ પણ વાંચો- આ દેશે બનાવ્યો વિચિત્ર કોન્ડોમ, સાથીના હાથ લગાવ્યા વગર નહીં કરી શકાય યૂઝ

    આ પણ વાંચો- સેકસ્યુઅલ લાઈફ મજેદાર બનાવવા પીવો સરગવાનો સૂપ, આ ચમત્કાર દેખાશે

    આ પણ વાંચો- #કામની વાતઃ કોન્ડમનો ઉપયોગ કોણ કોણ કરી શકે?

    આ પણ વાંચો- સેક્સ બાદ સાથી થઈ જાય છે ગુમસુમ, આ છે તેના કારણો
    Published by:Bansari Shah
    First published:

    Tags: રેસીપી

    विज्ञापन
    विज्ञापन